ભારત વિકાસ માટે હંમેશા તત્પર અન્ો ત્ૌયાર રહે છે

વડાપ્રધાન મોદૃીનું મ્યુનિચ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

મ્યુનીચ તા.૨૬
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃી જી-૭ દૃેશોના સંમેલનમાં ભાગ લેવા જર્મની પહોંચી ગયા છે. જર્મની પહોચ્યા બાદૃ ત્ોમણે મ્યુનીચમાં ભારતીય સમુદૃાયના એક કાર્યક્રમન્ો સ્ટેડીયમમાં સંબોધન કર્યું હતું અન્ો છેલ્લાં ૮ વર્ષમાં ત્ોમના ન્ોત્ાૃત્વ હેઠળ ભારત્ો કેટલી પ્રગતિ કરી ત્ોનો વિસ્ત્ાૃત ચિતાર ભારતીય સમુદૃાય સમક્ષ રજૂ કર્યો હતો. મ્યુનીચમાં ત્ોમન્ો સાંભળવા માટે દૃૂરદૃૂરથી ભારતીયો સ્ટેડિયમ પહોંચ્યા હતા.
વડાપ્રધાન્ો ૨૬ જુનની કટોકટીનો ઉલ્લેખ કરીન્ો કહૃાું કે લોકશાહી તો પ્રત્યેક ભારતિયોના ડીએનએમાં છે.અન્ો ૪૭ વર્ષ પહેલાની એ કટોકટીએ ભારતના લોકતંત્ર પર કાળો ધબ્બો લગાવ્યો હતો.
ત્ોમણે કહૃાું કે ત્ોઓ ૨૦૧૪ માં જર્મની આવ્યા હતા. અન્ો આજે ફરી આવવાની તક મળી છે ત્ો દૃરમ્યાન હવે ભારત પણ ઘણું બદૃલાઇ ગયું છે. અહીં આવીન્ો ત્ોમન્ો ભારતીયોમાં એકતા અન્ો બંધુતાના દૃર્શન થયા છે. ભારત વિકાસ માટે હંમેશા તત્પર ત્ૌયાર અન્ો અધીર છે.
ત્ોઓ ભારતની પ્રગતિના વખાણ કરતાં કહૃાું કે ભારતમાં હવે ટોક ગામનાં વીજળી પહોંચી ગઇ છે. દૃરેક ગામ રોડ રસ્તાથી જોડાયેલા છે. ભારતમાં ૯૯ ટકા લોકો પાસ્ો સ્વચ્છ રાંધણ ગ્ોસ જોડાણ ઉપલબ્ધ છે.
જર્મનીમાં પીએમ મોદૃીએ કહૃાું- ભારત કરવું છે. કરવું જ છે અન્ો સમય પર કરવું છે ના સંકલ્પ પર અગ્રેસર છે. હવે હોતા હૈ, ચલતા હૈ ની માનસિકતા નથી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃી ૨૬ જૂનથી યોજાનાર જી-૭ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે રવિવારના જર્મનીમાં મ્યુનિચ પહોંચ્યા છે. બ્ો દિૃવસીય શિખર સંમેલન દૃરમિયાન પીએમ મોદૃી જી-૭ અન્ો ત્યાં પહોંચેલા અન્ય દૃેશના ન્ોતાઓ સાથે બ્ોઠક કરશે. આ દૃરમિયાન ત્ો સમકાલીન મુદ્દાઓ પર ચર્ચા કરશે. પીએમ મોદૃી મ્યુનિચમાં ભારતીય સમુદૃાયના લોકોન્ો સંબોધિત કરી રહૃાા છે.
આજનો દિૃવસ અન્ય એક કારણથી પણ ઓળખાય છે. જે ડેમોક્રેસી આપણું ગૌરવ છે. જે ડેમોક્રેસી દૃરેક ભારતીયના ડીએનએમાં છે. આજથી ૪૭ વર્ષ પહેલા આ સમયે ત્ો ડેમોક્રેસીન્ો બંધક બનાવવા. ડેમોક્રેસીન્ો કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ઇમરજન્સીનો સમયગાળો ભારતના વાઇબ્રેન્ટ ડેમોક્રેટિક ઇતિહાસમાં એક ડાળા ડાધ બરોબર છે. પરંતુ આ કાળા ડાઘ પર વર્ષોથી ચાલી રહેલ લોકતાંત્રિક પરંપરાઓની શ્રેષ્ઠતા સંપ્ાૂર્ણ શક્તિ સાથે વિજય થઇ લોકતાંત્રિક પરંપરાઓ આ હરકતો પર ભારે પડી.
લોકોનું સ્વાગત કરતા પીએમ મોદૃીએ સીધા ભારતમાં લગાવવામાં આવેલી ઇમરજન્સીનો ઉલ્લેખ કર્યો. ત્ોમણે કહૃાું કે, ભારતના ઇતિહાસમાં ઇમરજન્સીનો સમયગાળો એક કાળા ડાઘ જેવો છે. ભારતના લોકોએ લોકતંત્રન્ો કચડી નાખવાનો જવાબ લોકતાંત્રિક રીતથી જ આપ્યો છે. આપણે ભારતીયો કયાંય પણ રહીએ.આપણન્ો આપણાં લોકતંત્ર પર ગર્વ હંમેશા રહે છે. લોકતંત્ર આપણું ગૌરવ છે. પીએમ મોદૃીએ કહૃાું કે, ભારત લોકતંત્રની જનની છે.આજે ભારતના દૃરેક ગરીબન્ો ૫ લાખ રૂપિયાની મફત સારવાર સુવિધા મળે છે. કોરોનાના આ સમયમાં ભારત છેલ્લા બ્ો વર્ષથી ૮૦ કરોડ ગરીબોન્ો મફત અનાજ સુનિશ્ર્ચિત કરી રહૃાું છે. એટલું જ નહિ આજે ભારતમાં સરેરાશ દૃર ૧૦ દિૃવસ્ો એક યુનિકોર્ન રચાય છે. આજે ભારતમાં દૃર મહિન્ો સરેરાશ ૫ હજાર પ્ોટન્ટ ફાઇલ થાય છે. ભારત દૃર મહિન્ો સરેરાશ ૫૦૦ થી વધુ આધુનિક રેલવે કોચ બનાવી રહૃાું છે. આજે ભારત દૃર મહિન્ો સરેરાશ ૧૮ લાખ ઘરોન્ો પાવર પોઇન્ટ સપ્લાયથી જોડી રહૃાું છે. આજે ૨૧ મી સદૃીનું ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં, ઇન્ડસ્ટ્રી ૪.૦ માં પાછળ રહેવામાં નહી પરંતુ આ ઔદ્યોગિક ક્રાંતિનું ન્ોત્ાૃત્વ કરનારાઓમાંથી એક છે.
ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ડીજીટલ ટેકનોલોજીમાં ભારત પોતાનું પરચમ લહેરાવી રહયું છે.દૃુનિયામાં થઇ રહેલા રીયલ ટાઇમ ડીજીટલ પ્ોમેન્ટ્સમાંથી ૪૦ ટકા ટ્રાન્જેકશન ભારતમાં થઇ રહૃાા છે. આજે ભારત ડેટા કંઝપ્શનમાં નવા રેકોર્ડ બનાવી રહૃાું છે. ભારત ત્ો દૃેશોમાં છે જયાં ડેટા સૌથી સસ્તો છે.
પીએમ મોદૃીએ કહૃાું કે ભારત અધીર છે. પ્રગતિ માટે, વિકાસ માટે ભારત અધિર છે. પોતાના સપનાઓ માટે. પોતાના સપનાઓન્ો સિદ્ધ કરવા માટે. આજે હું જયારે તમારી સાથે વાત કરી રહૃાો છું. તો ભારતમાં વેકસીનનો આંકડો ૧૯૬ કરોડના પાર કરી ગયો છે. મેડ ઇન ઇન્ડિયા વેકસીન્ો ભારતની સાથે દૃુનિયાના કરોડો લોકોના કોરોનામાં જીવ બચાવ્યા છે.
ગત વર્ષે ભારત્ો ૧૧૧ બિલિયન ડોલરના એન્જિનીયરીંગ ગુડ્સન્ો એકસપોર્ટ કર્યું છે. ભારતના કોટન અન્ો હેન્ડલુમ ઉત્પાદૃનોના નિકાસમાં પણ ૫૫ ટકાનો વધારો થયો છે. આજે સ્વચ્છતા ભારતમાં એક જીવનશૈલી બની રહી છે. ભારતના લોકો ભારતના યુવા દૃેશન્ો સ્વચ્છ રાખવો પોતાનું કર્તવ્ય સમજી રહૃાા છે. આજે ભારતના લોકોન્ો વિશ્ર્વાસ છે કે ત્ોમના પ્ૌસા ઇમાનદૃારીથી દૃેશ માટે યુઝ થઇ રહૃાા છે. ભ્રષ્ટાચારની ભેટ નથી ચઢી રહૃાા.

રિલેટેડ ન્યૂઝ