ભારે પવન સાથે વરસાદૃ

અમદૃાવાદૃ તા.૨૬
અસહૃા ઉકળાટ બાદૃ આજે સાંજે શહેરમાં ભારે પવન અન્ો વીજળીના કડાકા સાથે વરસાદૃ ત્ાૂટી પડયો હતો. જોકે, વરસાદૃના લીધે શહેરમાં ૪૦ થી વધુ સ્થળોએ ઝાડ પડવાની ઘટના બનતા ફાયર બ્રિગ્ોડે ત્યાં પહોંચી જઇ કામગીરી હાથ ધરી હતી.
જાણવા મળતી માહિતી અનુસાર આજે સવારથી અમદૃાવાદૃમાં અસહૃા ઉકળાટ અનુભવાતો હતો. દૃરમ્યાનમાં અચાનક જ સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. અન્ો ભારે પવન અન્ો કડાકા-ભડાકા વચ્ચે વરસાદૃ ત્ાૂટી પડયો હતો.
શહેરના નવરંગપુરા, બોપલ, મેમનગર, એસ.જી. હાઇવે, સનાથલ, આશ્રમરોડ, ઘી કાંટા, સાબરમતી, ચાંદૃખેડા, જુહાપુરા, મકરબા, સરખેજ, નારણપુરા, બોડકદૃેવ, સરદૃારનગર, વિગ્ોરે વિસ્તારોમાં ભારે પવન અન્ો વીજળીના ગડગડાટ વચ્ચે વરસાદૃ પડયો હતો.
ત્ોના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્ોમજ વૃક્ષો પડવાની ઘટનાઓ ઘટતા દૃોડધામ થઇ ગઇ હતી. શહેરમાં જુદૃા-જુદૃા વિસ્તારોમાં વૃક્ષ પડવાના ૪૦ જેટલા બનાવો બન્યા હતા. શહેરના અન્ોક વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ