રિલાયન્સ જીયો 15મી ઓગષ્ટે લોન્ચ કરી શકે છે 5G સેવાઓ

ભારતમાં 5g મોબાઈલ સર્વિસ લોન્ચની સાથે આઝાદૃીનો અમૃત મહોત્સવ મનાવવા જઈ રહૃાા છીએ: આકાશ અંબાણી

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા) મુંબઈ, તા.4
5ૠ સ્પેક્ટ્રમની હરાજીમાં બધા 22 ટેલીકોમ સર્કલ માટે બોલી લગાવનાર રિલાયન્સ જીયો 15મી ઓગષ્ટના દિૃવસે 5ય્ મોબાઈલ સેવાઓ લોન્ચ કરી શકે છે. એવું કહેવાઈ રહૃાું છે કે, બધી ટેલીકોમ કંપનીઓ જેમણે 5ય્ સ્પેક્ટ્રમ મેળવ્યા છે તે કંપનીઓમાંથી સૌથી પહેલાં રિલાયન્સ જીયો મોબાઈલ સેવાઓ લોન્ચ કરવાની તૈયારીમાં છે.
આ અઠવાડિયામાં રિલાયન્સ ઈંફોકોમના ચેરમેન આકાશ અંબાણીએ કહૃાું હતું કે, સમગ્ર ભારતમાં 5ય્ મોબાઈલ સર્વિસ લોન્ચ કરવાની સાથે આઝાદૃીનો અમૃત મહોત્સવ મનાવા જઈ રહૃાા છીએ. તેમણે કહૃાું કે, રિલાયન્સ જીયો વર્લ્ડ ક્લાસ, પોસાય તેવા દૃરે 5ય્ અને 5ૠ ઈનેબલ્ડ સેવાઓ ઓફર કરવા જઈ રહૃાું છે. સાથે જ તેમણે કહૃાું કે, અમે એવી સેવાઓ, પ્લેટફોર્મ, સોલ્યુશન આપવાઓ જઈ રહૃાા છીએ જે શિક્ષણ, સ્વાસ્થ્ય, કૃષિ, ઉત્પાદૃન અને ઈ-ગવર્નન્સના ક્ષેત્રમાં ડિજિટલ ક્રાંતિને ઝડપી બનાવવાનું કામ કરશે.
રિલાયન્સ જીયોએ પણ પોતાના નિવેનદૃમાં કહૃાું છે કે, જીયો સૌથી ઓછા સમયગાળામાં 5ૠ મોબાઈલ સર્વિસ શરુ કરવા જઈ રહૃાું છે. જીયો અનુસાર તેમનું 5ૠનેટવર્ક આનવારી પેઢીના ડિઝીટલ સોલ્યુશન દ્વારા ભારતના આર્ટિફીશિયલ ઈંટેલીજેન્સ તરફ વધતા કદૃમથી 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમીના લક્ષ્યને મેળવવામાં મદૃદૃ કરશે.

રિલેટેડ ન્યૂઝ