ડોનાલ્ડ ટ્રમ્પના આવાસમાં FBIના દરોડા

ગોપનીય દસ્તાવેજ અને ચૂંટણીના પરિણામમાં ગોલમાલની આશંકાએ એજન્સીની તપાસ: ટ્રમ્પે કાર્યવાહીને કાળો દિવસ ગણાવ્યો

જેટલી મુસાફરી એટલો ટોલ ટેકસ

ફાસ્ટટેગની જગ્યાએ મોદી સરકાર નવી સિસ્ટમની અમલવારી કરશે: સેટેલાઈટના આધારે પાયલોટ પ્રોજેકટ શરૂ

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા) નવી દિૃલ્હી,તા.9
ક્ેન્દ્ર સરક્ાર જીપીએસ સેટેલાઈટ ટેકનોલોજીની મદૃદૃથી ટોલ ટેકસ વસૂલવાની તૈયારી ક્રી રહી છે. આ ટેક્નોલોજીના ક્ારણે ફાસ્ટેગ નાબૂદૃ થઈ જશે તેવું માનવામાં આવે છે. અત્યારે સેટેલાઈટના આધારે ટોલ ક્લેકશન સિસ્ટમ પાયલટ પ્રોજેકટમાં ચાલી રહી હોવાનું જાણવા મળે છે. વર્તમાન સમયે ટોલટેકસ ફાસ્ટેગ દ્વારા વસૂલવામાં આવે છે. ફાસ્ટેગમાં રિચાર્જ ક્રાવવું પડે છે અને તે ક્ારના ક્ાચ પર લગાવવામાં આવે છે. વાહન ટોલ પ્લાઝા પરથી પસાર થાય એટલે તરત જ પ્લાઝામાં લાગેલા રીડર ફાસ્ટેગમાંથી પૈસા ક્ાપી લે છે. જોક્ે, હવે નવી સિસ્ટમમાં જીપીએસ સેટેલાઇટ ટેકનોલોજીના આધારે ટોલ ટેકસ વસૂલ ક્રવામાં આવશે. તમે જેટલી મુસાફરી ક્રો તેટલો જ ટોલ ટેકસ તમારી પાસેથી લેવામાં આવશે. હાલના નિયમમાં ટોલ ટેકસની ગણતરી માટે હાઇવેના અંતર એટલે ક્ે સ્ટ્રેચના અંતર મુજબ થાય છે. તે સામાન્ય રીતે 60 ક્.િમી. હોય છે અને જો અંતર વધુ ક્ે ઓછું હોય તો તે મુજબ ક્રમાં પણ ફેરફાર ક્રવામાં આવે છે. 60 ક્.િમી.ને સ્ટાન્ડર્ડ માનવામાં આવે છે. રસ્તા પર બ્રિજ, પુલ ક્ે ઓવરબ્રિજ વગેરે હોય તો તેનો ટોલ બદૃલાઈ જાય છે.
ક્ેન્દ્ર સરક્ાર દૃેશમાંથી તમામ ટોલ પ્લાઝા હટાવી દૃેવાની વિચારણા ક્રી રહી છે. આ માટે ક્ામ પણ ચાલી રહૃાું છે. નવી પદ્ધતિ અંગે નીતિન ગડક્રીએ ક્હૃાું હતું ક્ે, ટોલ બૂથની જગ્યાએ જીપીએસ આધારિત ટોલ ક્લેકશન સિસ્ટમ લગાવવામાં આવશે. હાઇવે અથવા એકસપ્રેસ વે પર દૃોડતા વાહનો પાસેથી જીપીએસ ઇમેજિંગની મદૃદૃથી ટોલ ટેકસ લેવામાં આવશે. તેમણે વધુમાં ક્હૃાું હતું ક્ે, જીપીએસ આધારિત ટોલટેકસ ક્લેકશનની સિસ્ટમ ઘણા યુરોપિયન દૃેશોમાં પહેલેથી જ અમલમાં છે અને તેની સફળતા જોતાં આ સિસ્ટમ ભારતમાં પણ લાગુ ક્રવામાં આવશે. નવી ટેક્નોલોજીમાં વાહન જેટલું અંતર ક્ાપશે તે મુજબ ટોલ વસૂલવામાં આવશે. આ માટે બે ટેક્નોલોજી પર ક્ામ થઇ રહૃાું છે. પહેલી ટેકનોલોજીમાં વાહનમાં જીપીએસ ટ્રેક્ગિં સિસ્ટમ હશે, જે હાઇવે પર સેટેલાઇટ દ્વારા વાહન માલિક્ના બેંક્ ખાતામાંથી સીધો ટોલ ટેકસ ક્ાપવામાં મદૃદૃ ક્રશે. બીજી તક્નીક્ નંબર પ્લેટો દ્વારા ટોલ વસૂલવાની છે. નંબર પ્લેટમાં ટોલ માટે ક્મ્પ્યુટરાઇઝ્ડ સિસ્ટમ હશે. જે સોટવેરની મદૃદૃથી ટોલ વસૂલવામાં મદૃદૃ ક્રશે. આ ટેક્નોલોજીમાં વાહન હાઇવે પર જે સ્થળેથી પ્રવેશ ક્રશે તે પોઇન્ટ પર જાણક્ારી નોંધવામાં આવશે. આ પછી હાઇવે પરથી વાહન ક્યાંથી બહાર જશે તે પોઇન્ટ પણ રેક્ોર્ડ થઇ જશે. આ દૃરમિયાન હાઇવે પર ચાલતા વાહનના ક્લિોમીટરના હિસાબે વાહન માલિક્ના બેંક્ ખાતામાંથી ટોલ ક્પાઇ જશે.

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા) વૉશિંગ્ટન,તા.9
અમેરિક્ાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ક્હૃાું ક્ે તેમના લોરિડા સ્થિત માર એ લાગો આવાસ પર એફબીઆઈએ રેડ પાડી છે અને તેને સીઝ ક્રી દૃીધુ છે. એવું ક્હેવાય છે ક્ે એફબીઆઈની આ રેડ ટ્રમ્પના અધિક્ૃત દૃસ્તાવેજોની શોધમાં પડી છે. જે ટ્રમ્પના વ્હાઈટ હાઉસ છોડ્યા બાદૃ લોરિડા લાવવામાં આવ્યા હતા. ટ્રમ્પે એક્ નિવેદૃન બહાર પાડીને ક્હૃાું ક્ે તેમના લોરિડા સ્થિત ખુબસુરત પામ બીચ ઘર માર એ લોગો પર એફબીઆઈએ રેડ પાડી છે,
તેને અધિક્ારીઓ દ્વારા સીઝ ક્રી દૃેવાયું છે અને ક્બજામાં લેવાયું છે. ક્હેવાય છે ક્ે જ્યારે રેડ પડી ત્યારે ટ્રમ્પ લોરિડામાં હાજર નહતા. ટ્રમ્પે ક્હૃાું ક્ે આ આપણા દૃેશ માટે ક્ાળો સમય છે. અમેરિક્ાના રાષ્ટ્રપતિ સાથે આવું પહેલા ક્યારેય થયું નથી. તપાસ એજન્સીઓની સાથે સહયોગ છતાં આ પ્રક્ારે રેડ પાડવામાં આવી. જે ન્યાય તંત્રનો હથિયાર તરીક્ે ખોટો ઉપયોગ ક્રવા જેવું છે. તે ક્ટ્ટર લેટ ડેમોક્રેટ્સનો હુમલો છે જે નથી ઈચ્છતા ક્ે હું 2024માં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મેદૃાનમાં ઉતરું. અમેરિક્ી મીડિયા મુજબ આ સર્ચ સોમવારે સવારે શરૂ થઈ. અધિક્ારી ટ્રમ્પની ઓફિસ અને પર્સનલ કવાર્ટર પર ફોક્સ ક્રી સર્ચ ક્રી રહૃાા છે. આ મામલે જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અને વ્હાઈટ હાઉસે હજુ નિવેદૃન બહાર પાડ્યું નથી. જસ્ટિસ ડિપાર્ટમેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ બે ક્ેસમાં તપાસ ક્રી રહૃાું છે. પહેલો ક્ેસ 2020નો રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામને ઉલટવાના પ્રયાસ મામલે અને બીજો ક્ેસ દૃસ્તાવેજોને સંભાળવા મામલે. એપ્રેલ મેમાં પણ આ મામલે તપાસ એજન્સીએ લોરિડામાં ટ્રમ્પના નીક્ટના માણસોની પૂછપરછ ક્રી હતી.

રિલેટેડ ન્યૂઝ