મેંદો, સોજીની નિકાસનો પ્રતિબંધ

મોંઘવારીને કાબુમાં લેવા સરકારની કાર્યવાહી: 14 ઓગષ્ટથી અમલવારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંપતિમાં રૂ.26.13 લાખનો વધારો
ગાંધીનગરનો 1 કરોડનો પ્લોટ દાનમાં આપી દીધો
નવી દિલ્હી,તા.9
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે 2.23 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. મોટાભાગની સંપત્તિ બેંક ડિપોઝિટના રૂપમાં છે. પીએમ પાસે હવે કોઈ સ્થાવર મિલકત નથી, કારણ કે તેમણે ગુજરાતના ગાંધીનગરમાં પોતાની જમીન દાનમાં આપી છે. આ જમીનની કિંમત 1.1 કરોડ રૂપિયા હતી.
વડાપ્રધાન કાર્યાલય (ઙખઘ)ની વેબસાઈટ પર ઙખની સંપત્તિની ઘોષણા બાદ સામે આવી છે. માહિતી અનુસાર, 31 માર્ચ 2022 સુધી તેમની કુલ સંપત્તિ 2 કરોડ 23 લાખ 82 હજાર 504 રૂપિયા હતી. તે જ સમયે, ગયા વર્ષની સરખામણીમાં મોદીની જંગમ સંપત્તિમાં રૂ. 26.13 લાખનો વધારો થયો છે.ગયા વર્ષે રૂ. 1.1 કરોડની સ્થાવર મિલકતોની માલિકી હતી

પીએમની જાહેર કરેલી સંપત્તિ મુજબ તેમની પાસે કોઈ અંગત વાહન નથી.વડાપ્રધાને કોઈ બોન્ડ, શેર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું નથી, તેમની પાસે વાહન પણ નથી. ઙખ પાસે 4 સોનાની વીંટી છે, જેની કિંમત 1.73 લાખ રૂપિયા છે. 31 માર્ચ, 2021ના રોજ વડાપ્રધાન પાસે 1.1 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ હતી.

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા) નવી દિૃલ્હી, તા.9
ઘઉં, ઘઉંના લોટ અને ખાંડ પર પ્રતિબંધ બાદૃ હવે મોદૃી સરક્ારે સ્થાનિક્ સ્તરે ભાવને ક્ાબૂમાં લેવા માટે નિક્ાસ પર પ્રતિબંધ લાદ્યા છે. 8મી ઓગસ્ટે સરક્ારે એક્ મહત્વનો નિર્ણય લેતા ભારતે સોજી, મેંદૃા અને હોલ મિલ (લોટ)ની નિક્ાસ પર પ્રતિબંધ મૂક્યો છે. હોલમિલ આટા સામાન્ય લોટ ક્રતા વધુ પૌષ્ટિક્ હોય છે.
આ નિક્ાસ પ્રતિબંધ 14 ઓગસ્ટથી લાગુ થશે. મેંદૃા અને સોજીના ક્ન્સાઇનમેન્ટને 8 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી મોક્લવાની મંજૂરી આપવામાં આવશે પરંતુ તેની પ્રમુખ શરત હશે ક્ે નોટિફિક્ેશન આવ્યા પહેલાં જ ક્ન્સાઈનમેન્ટ શિપ પર લોડ થયેલ હોવો જોઈએ અથવા માલ ક્સ્ટમને સોંપવામાં આવેલ હોય અને તે સિસ્ટમમાં નોંધાયેલ હોય તો તેને 14 ઓગસ્ટ પહેલા નિક્ાસ માટે મોક્લી શક્ાય છે.
આ અગાઉ સરક્ારે ઘઉં અને લોટની નિક્ાસ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. અત્યારે ઘઉંની નિક્ાસ પર ઈન્ટર-મિનિસ્ટરીયલ ક્મિટીની ભલામણ પછી જ લોટની નિક્ાસ ક્રી શક્ાય છે. જોક્ે નવી પોલિસી હેઠળ લોટ, હોલમિલ આટા, સોજી અને મેંદૃાની નિક્ાસ માટે પણ સમિતિની મંજૂરી જરૂરી રહેશે.
આ મુદ્દે સરક્ાર દ્વારા જારી ક્રાયેલા પરિપત્ર મુજબ ઈન્ટર-મિનિસ્ટ્રીયલ ક્મિટી (આઈએમસી) દ્વારા મંજૂર ક્રાયેલા તમામ શિપમેન્ટની દિૃલ્હી, ક્ોલક્ાતા, ચેન્નાઈ અને મુંબઈમાં સ્થિત એકસપોર્ટ ઈન્સ્પેકશન ક્ાઉન્સિલ અથવા તેના ઈઆઈએ દ્વારા તપાસ ક્રાવવાની રહેશે.
સરક્ારે આ વર્ષે મે મહિનામાં ઘઉંની નિક્ાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ વર્ષે ક્ાળઝાળ ગરમીના ક્ારણે ઘઉંનું ઉત્પાદૃન ઓછું થયું હતું, જેના ક્ારણે સરક્ારે આ નિર્ણય લેવો પડ્યો હતો.
તદૃુપરાંત વૈશ્ર્વિક્ સ્તરે ઘઉંના ભાવમાં મસમોટો ઉછાળો નોંધાતા ભારતમાંથી નિક્ાસ ક્રીને મોટી ક્માણી ક્રેલા ડીલરોને અટક્ાવવા અને સ્થાનિક્ પુરવઠો પર્યાપ્ત માત્રામાં જળવાઈ રહે તે માટે પ્રતિબંધ મુક્યો હતો. ગત મહિને આ નિર્ણયમાં ફેરફાર ક્રીને નિક્ાસ ક્રતા પહેલા ક્ેબિનેટ ક્મિટી પાસેથી મંજૂરી લેવાની શરત ઉમેરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ