કોંગ્રેસ પ્રમુખની ચુંટણી માટે જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

અશોક ગેહલોત, શશી થરૂર, દિગ્વીજય સિંહ રેસમાં

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા) નવી દિૃલ્હી, તા.22
ક્ોંગ્રેસના અધ્યક્ષ પદૃની ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પાડી દૃેવાયું છે. આ સાથે જ દૃેશના સૌથી જૂના રાજક્ીય પક્ષનું સર્વોચ્ય પદૃ સંભાળનારી વ્યકિતને પસંદૃ ક્રવા માટેની ચૂંટણી પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે.
પાર્ટીના વરિષ્ઠ નેતા મધુસૂદૃન મિસ્ત્રીની અધ્યક્ષતાવાળી ક્ેન્દ્રીય ચૂંટણી ઓથોરિટી દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
કોંગ્રેસ અધ્યક્ષ માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનું નામ સૌથી મોખરે છે. આ ઉપરાંત શશી થરૂર પણ રેસમાં છે છેલ્લા કોંગ્રેસ પ્રમુખ માટે દિગ્વીજય સિંહે પણ ઝંપલાવ્યું છે.
ક્ોંગ્રેસ અધ્યક્ષ પદૃની ચૂંટણી માટેના ઘોષિત ક્ાર્યક્રમ પ્રમાણે જાહેરનામું બહાર પડ્યા બાદૃ નામાંક્ન દૃાખલ ક્રવા માટેની પ્રક્રિયા 24થી 30 સપ્ટેમ્બર દૃરમિયાન ચાલશે.
નામાંક્ન પાછું ખેંચવા માટેની અંતિમ તારીખ 8મી ઓકટોબર છે. એક્થી વધારે ઉમેદૃવાર નોંધાવા પર 17મી ઓકટોબરના રોજ મતદૃાન થશે અને 19મી ઓકટોબરના રોજ પરિણામો જાહેર ક્રવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ