ઉદ્ઘાટન સમારોહમાં એક ઐતિહાસિક પરંપરા સેંગોલને પુનર્જીવિત કરાશે, જેની પાછળ યુગોથી જોડાયેલી પરંપરા છે
નવી દિૃલ્હી, તા.૨૪
મોદૃી સરકાર ૯ વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. આ ખાસ અવસર પર ગૃહમંત્રી અમિત શાહ પ્રેસ કોન્ફરન્સ કરી રહૃાા છે જેમાં તેઓ ૯ વર્ષમાં સરકારની ઉપલબ્ધિઓ જણાવી રહૃાા છે. આ દૃરમિયાન તેમણે કહૃાું કે નવું સંસદૃ ભવન વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીની દૃૂરંદૃેશીનો પુરાવો છે, તે રેકોર્ડ સમયમાં પૂર્ણ થયું છે. તેમણે કહૃાું કે પીએમ મોદૃી ૨૮ મેના રોજ નવા સંસદૃ ભવનનું ઉદ્ઘાટન કરશે. આ દૃરમિયાન તેઓ ૬૦ હજાર શ્રમ યોગીઓનું સન્માન પણ કરશે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પત્રકાર પરિષદૃને સંબોધતા મોટી જાહેરાત કરી હતી. તેમણે કહૃાું કે આગામી ૨૮મેના રોજ વડાપ્રધાન મોદૃી નવા સંસદૃ ભવનનું ઉદૃઘાટન કરશે. તેમણે કહૃાું કે તેની સાથે સાથે પીએમ મોદૃી ૬૦૦૦૦ શ્રમયોગીઓનું સન્માન પણ કરશે. આ નવું સંસદૃ ભવન પીએમ મોદૃીની દૃુરદૃર્શિતાનું જ પરિણામ છે. ગૃહમંત્રી અમિત શાહે આ દૃરમિયાન સેંગોલનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહૃાું કે સેંગોલનું આપણા ઈતિહાસમાં મહત્ત્વપૂર્ણ યોગદૃાન રહૃાું છે. આપણા પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પણ સેંગોલને સ્વીકાર્યું હતું. સેંગોલ અંગ્રેજોથી સત્તા મળવાનું પ્રતીક છે.