રેપોરેટ ૬.૫ ટકા યથાવત રાખતી આરબીઆઈ

ભારતીય રિઝર્વે બ્ોંકે ૨૦૨૨થી અત્યાર સુધીમાં ૭ વખત વ્યાજદૃરમાં ૨.૫૦ ટકાનો વધારો કર્યો:ભારતીય અર્થતંત્ર મજબ્ાૂત છે:શક્તિકાંત દૃાસ

નવી દિૃલ્હી, તા.૮
ભારતીય રિઝર્વ બેંક આજે ૧૦ વાગ્યે પોતાની ક્રેડિટ પોલિસીની જાહેરાત કરતાં રેપો રેટ ૬.૫૦ ટકાએ યથાવત રાખ્યો હતો. મહત્વનું છે કે ગત ૬ જૂનથી આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીની બેઠક ચાલી રહી હતી. જેના નિર્ણયની આજે જાહેરાત કરવામાં આવી હતી. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે આ બીજી દ્વિમાસિક મોનિટરી પોલિસી બેઠક ૬થી ૮ જૂન વચ્ચે આયોજીત કરવામાં આવી હતી. RBI ગવર્નર શક્તિકાંત દૃાસની અધ્યક્ષતાવાળી આ કમિટી દ્વારા સર્વાનુમતે રેપો રેટને યથાવત રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આરબીઆઈએ મે ૨૦૨૨થી અત્યાર સુધીમાં કુલ ૭ વખત વ્યાજ દૃરોમાં ૨.૫૦%નો વધારો કર્યો છે. આજે પોલિસીની જાહેરાત દૃરમિયાન શક્તિકાંત દૃાસે કહૃાું હતું કે ભારતીય અર્થતંત્ર મજબૂત છે. હવે રેપો રેટ ફરી એકવાર ૬.૫% પર યથાવત છે. આ સાથે રિવર્સ રેપો રેટ ૩.૩૫% પર છે. આજે વ્યાજ દૃરોમાં કોઈ ફેરફાર ન થવાને કારણે, MSF દૃર અને બેંક દૃર ૬.૭૫% પર યથાવત છે. જ્યારે, SDF દૃર ૬.૨૫% પર યથાવત છે. શક્તિકાંત દૃાસે કહૃાું કે નાણાકીય વર્ષ ૨૦૨૪માં મોંઘવારી RBIના લક્ષ્યાંકથી ઉપર રહી શકે છે. તેમણે કહૃાું કે નાણાકીય વર્ષ ૨૦૨૪માં મોંઘવારી દૃર ૪%થી ઉપર રહી શકે છે. ગવર્નરે કહૃાું કે માર્ચ અને એપ્રિલમાં છૂટક મોંઘવારી દૃરમાં ઘટાડો થયો છે. જણાવી દૃઈએ કે આરબીઆઈએ મોંઘવારી દૃર ૪% અથવા તેનાથી નીચે રાખવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આમાં ૨% ઉપર અથવા નીચેનું માર્જિન પણ છે. પોલિસી રેપો રેટમાં ગત બેઠકમાં યથાસ્થિતિ જાળવ્યા બાદૃ વ્યાજદૃ દૃરોમાં મિશ્ર પ્રવૃત્તિ જોવા મળી છે. RBI ના ડેટા દ્વારા ખબર પડે છે કે SCB ના નવા રુપિયાની લોન પર સરેરાશ વ્યાજ દૃર ૨૩ આધાર અંકથી ઘટીને માર્ચ ૨૦૨૩માં ૯.૩૨ ટકાથી એપ્રિલ ૨૦૨૩માં ૯.૦૯ ટકા થઈ ગયો છે. એસસીબીના ફંડ આધારિત વ્યાજ દૃરની ૧ વર્ષની સરેરાશ મર્યાદૃા મે ૨૦૨૩માં ૮.૬૦ ટકા પર યથાસ્થિતિ રહી હતી. મોંઘવારી વચ્ચી પીસાતા સમાન્ય માણસ માટે વ્યાજ દૃરનું ભારણ સતત આકરું બની રહૃાું છે ત્યારે મોટાભાગે લોકો આશા રાખે છે કે કેન્દ્રીય બેંક આ વખતે બેઠકમાં વ્યાજ દૃરોમાં ઘટાડો કરવાનો નિર્ણય કરશે. અહીં નોંધનીય છે કે ગત દ્વિમાસિક મોનેટરી પોલિસી બેઠક દૃરમિયાન પણ ઘટાડાની શક્યતા જોવાતી હતી પરંતુ આરબીઆઈ દ્વારા રેપો રેટ યથાવત રાખવામાં આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ