શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવણી

જગતમાં વધી રહેલા અધર્મ અને અન્યાયનો અંત લાવવા દ્વાપર યુગમાં શ્રાવણ મહિનાના શુક્લપક્ષની અષ્ટમીએ પૃથ્વી પર શ્રીકૃષ્ણએ અવતરણ કર્યુ હતું. ભગવાન વિષ્ણુના આઠમા અવતાર મનાતા શ્રીકૃષ્ણના જન્મ દિૃવસની દૃેશ વિદૃેશમાં જન્માષ્ટમી તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પંજાબના અમૃતસર શહેરની એક સ્કૂલમાં કૃષ્ણ અને તેની સખી રાધાના વેશ પરિધાનમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવણી કરી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ