વિશ્ર્વકર્મા જયંતિ પ્રસંગ્ો ૧૩ હજાર કરોડનો ખર્ચ, ૩૦ લાખ પરિવારને સીધો લાભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ ૧૭ સપ્ટેમ્બર તેમના જન્મ દિૃવસે નવી દિૃલ્હીમાં નવા બનાવેલા આઈઆઈસીસી (ઈન્ડિયન ઈન્ટરનેશનલ ક્ધવેન્સન એન્ડ એકસ્પો સેન્ટર) યશોભૂમિનું ઉદ્ઘાટન કર્યુ હતું. ઉદ્ઘાટન કરવા જતા વડાપ્રધાન મોદૃીએ મેટ્રોમાં પ્રવાસ કર્યો હતો. મેટ્રોમાં યાત્રા દૃરમિયાન વડાપ્રધાન મોદૃી એક સહપ્રવાસી બાળક સાથે શેકહેન્ડ કરી વ્હાલ વરસાવી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ દ્વારકામાં ‘ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર એટલે કે ‘યશોભૂમિના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીનો ૭૩મો જન્મદિૃવસ છે. સ્વતંત્ર ભારતમાં જન્મેલા દૃેશના પ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ આજે દૃેશને અનોખી ભેટ આપી છે. પીએમ મોદૃીએ આજે દિૃલ્હીમાં યશોભૂમિ નામના ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન અને એક્સ્પો સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. ઁસ્ વિશ્ર્વકર્મા યોજના પણ આજે શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ આજે દ્વારકામાં ‘ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર એટલે કે ‘યશોભૂમિના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રોજેક્ટનો ખર્ચ ૫,૪૦૦ કરોડ રૂપિયા છે. આ સાથે દ્વારકામાં નવી મેટ્રો લાઇનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ આજે દિૃલ્હીના દ્વારકામાં સ્થિત ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન અને એક્સ્પો સેન્ટર ‘યશોભૂમિનું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાન મોદૃીએએ વિશ્ર્વકર્મા યોજના શરૂ કરી. તેમણે ૧૮ કામદૃારોને પ્રમાણપત્રો પણ આપ્યા હતા. ઁવડાપ્રધાન્ો કહૃાું કે વિશ્ર્વકર્મા સાથી કરોડરજ્જુ છે. આજનો દિૃવસ કારીગરોને સમર્પિત છે. વિશ્ર્વકર્મા યોજના પર ૧૩ હજાર કરોડ રૂપિયા ખર્ચાશે. વડાપ્રધાન મોદૃીએ કહૃાું કે વિશ્ર્વકર્માના સાથીઓની તાલીમ પર ભાર મૂકવામાં આવશે. તેમણે કહૃાું કે ‘જ્યારે બેંક ગેરંટી નથી આપતી ત્યારે મોદૃી ગેરંટી આપે છે.
ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર (ૈૈંંઝ્રઝ્ર) ‘યશોભૂમિ ના તબક્કા-૧ના ઉદ્ઘાટન સમારોહમાં ઁસ્ મોદૃીએ કહૃાું કે આજે વિશ્ર્વકર્મા જયંતિ છે, આ દિૃવસ કારીગરોને સમર્પિત છે. હું દૃેશને વિશ્ર્વકર્મા જયંતિની શુભેચ્છા પાઠવું છું. વડાપ્રધાન મોદૃીએ કહૃાું કે બેંક ગેરંટી નથી આપતી પણ મોદૃી ગેરંટી આપે છે.
પીએમ કારીગરો અને શિલ્પકારોને ટેકો આપવાના ઉદ્દેશ્યથી પીએમ વિશ્ર્વકર્મા યોજનાના લોન્ચિંગ દૃરમિયાન યશોભૂમિ કોન્ફરન્સ સેન્ટરમાં લોકોને સંબોધિત કરી રહૃાા હતા. તેમણે કહૃાું હતું કે ‘વોકલ ફોર લોકલ ઝુંબેશ ઘરગથ્થુ ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવાના હેતુથી એક સહિયારી જવાબદૃારી છે અને તેને સફળ બનાવવા માટે દૃરેકે પ્રયત્નો કરવાની જરૂર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ પીએમ વિશ્ર્વકર્મા યોજના અને ૈૈંંઝ્રઝ્રના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે અમારા વિશ્ર્વકર્મા મિત્રોને પણ યશોભૂમિ કોન્ફરન્સ સેન્ટરનો લાભ મળશે. તેમણે કહૃાું, આ કન્વેન્શન સેન્ટર ભારતીય હસ્તકલાનું વૈશ્ર્વિકરણ કરવામાં મોટી ભૂમિકા ભજવશે.
વિશ્ર્વકર્માને ઓળખીને તેમને દૃરેક રીતે સમર્થન આપવું એ સમયની જરૂરિયાત છે.
ફેબ્રુઆરી ૨૦૨૩માં આ યોજનાની જાહેરાત કરતા પીએમ મોદૃીએ કહૃાું હતું કે સ્જીસ્ઈ મંત્રાલયની સત્તાવાર ઁસ્ વિશ્ર્વકર્મા વેબસાઇટ અનુસાર, ઁસ્ વિશ્ર્વકર્મા કૌશલ સન્માન એટલે કે ઁસ્ વિશ્ર્વકર્મા કરોડો વિશ્ર્વકર્માઓના જીવનમાં મોટું પરિવર્તન લાવશે. ઁસ્એ આજે દ્વારકામાં યશોભૂમિ તરીકે જાણીતા ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર (ૈૈંંઝ્રઝ્ર)ના ઉદ્ઘાટન સમયે ‘ઁસ્ વિશ્ર્વકર્મા યોજનાના લોગો, પ્રતીક અને પોર્ટલનું અનાવરણ કર્યું હતું.
તમને જણાવી દૃઈએ કે યશોભૂમિ એક બહુ મોટું કન્વેન્શન સેન્ટર છે, જેમાં ઘણા એક્ઝિબિશન હોલ અને અન્ય સુવિધાઓ છે. કન્વેન્શન સેન્ટરનો વર્લ્ડ ક્લાસ પ્લેનરી હોલ મુલાકાતીઓને વિશ્ર્વ કક્ષાનો અનુભવ આપશે. આ સમગ્ર કેન્દ્રના નિર્માણનો ખર્ચ ૫૪૦૦ કરોડ રૂપિયા છે.