બિહાર ટ્રેન અકસ્માતઃ મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત

બિહારમાં બક્સર પાસે રઘુનાથ સ્ટેશન નજીક દિલ્હીથી કામાખ્યા જતી નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેનના 6 કોચ ખડી પડ્યાં : 50થી વધુને ઇજા : 4 ના મોત જાહેર હજુ 10થી વધુ પ્રવાસીના મોતની આશંકા : રિલીફ ટ્રેન પોહચી : ડીઆરએમ, કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે

રિલેટેડ ન્યૂઝ