સૌભાગ્યવતી મહિલાઓએ કરી કડવાચોથ વ્રતની ઉજવણી

આસો સુદૃ ચતુર્થી સૌભાગ્યવતી મહિલાઓ પતિના દિૃર્ધાયુ અને સમૃધ્ધિની કામના માટે કડવાચોથનું વ્રત કરે છે, ખાસ કરીને ઉત્તર ભારતમાં મોટા પાયે મનાવાતા કડવાચોથનો આ તહેવાર હવે ગુજરાત સહિત અને પ્રદૃેશોમાં પણ પરિણિત મહિલાઓ ઉજવે છે. કડવાચોથનું વ્રત રાખનાર મહિલાઓ આખો દિૃવસ ઉપવાસ કરી દૃેવી ગૌરીની પૂજા કરે છે અને સાંજે ચંદ્રોદૃય થયા બાદૃ ચંદ્રના ચાયણીની જાળીમાંથી દૃર્શન કરી જળ અપણ કર્યા બાદૃ પતિના હાથથી જળપાન કર્યા બાદૃ ભોજન ગ્રહણ કરે છે. (તસવીર: ઉમેશ છાજેડ)

રિલેટેડ ન્યૂઝ