દિવાળી તહેવારને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ

દિૃવાળી ભારતમાં સૌથી મોટા તહેવારોમાં એક માનવામાં આવે છે. આખુ વર્ષ લોકો પર્વ દિૃવાળીની રાહ જુએ છે. લંકાના યુધ્ધ વિજય મેળવી ભગવાન શ્રીરામ આ દિૃવસે સીતાજી સાથે અયોધ્યા નગરી પરત આવ્યા હતા તેની ખુશીમાં લોકોએ દૃીવા કરીને તેમનું સ્વાગત કર્યુ હતું. તેથી દિૃપોત્સવી પર્વ તરીકે પણ ઓળખાતા આ તહેવાર ને લઈને પશ્ર્ચિમ બંગાળમાં જિલ્લા મથકના શહેર નાદિૃઆમાં લોકો દિૃવાળીની ઉજવણીમાં પ્રકાશ લેમ્પ, ઈલેકટ્રીક દૃીવડા સહિત શણગારની ચીજવસ્તુઓ ખરીદૃી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ