ઉત્તર ભારતમાં આગામી દિૃવસોમાં ઠંડી તીવ્ર બનશે

ઉત્તર પ્ાૂર્વ અન્ો દૃક્ષિણના રાજ્યોમાં આજે ભારે વરસાદૃની ચેતવણી જાહેર

હવામાનમાં આવેલા બદૃલાવની સાથે જ દૃેશના ઘણા ભાગોમાં શિયાળાએ તેની અસર દૃેખાવાનું શરૂ કર્યું છે. દૃેશની રાજધાની દિૃલ્હી-દ્ગઝ્રઇ, બિહાર, યુપી, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં આછું ધુમ્મસ જોવા મળી રહૃાું છે. દિૃલ્હીમાં પારો ૧૧ ડિગ્રી સુધી ગગડી ગયો છે. લોકો હવે ગરમ વસ્ત્રો પહેરીને ઘરની બહાર નીકળી રહૃાા છે. હવામાન વિભાગનો અંદૃાજ છે કે દિૃલ્હીમાં ટૂંક સમયમાં પારો ૧૦ ડિગ્રી સુધી પહોંચી જશે. હવામાન વિભાગનો અંદૃાજ છે કે દિૃલ્હીમાં દૃેહરાદૃૂન અને શિમલા સહિત તમામ પહાડી શહેરો કરતાં નીચું તાપમાન પહોંચી શકે છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદૃને કારણે મેદૃાની વિસ્તારોમાં શિયાળો તીવ્ર બની રહૃાો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિૃવસોમાં ઠંડીનું પ્રમાણ વધુ વધશે. ૈંસ્ડ્ઢ અનુસાર, આજે કોસ્ટલ ઓડિશા, કોસ્ટલ ગેંગેટિક વેસ્ટ બંગાળ, ત્રિપુરા, મણિપુર, મિઝોરમ, કોસ્ટલ આંધ્ર પ્રદૃેશ, યાનમ, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને કેરળમાં ભારે વરસાદૃની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૧૮ નવેમ્બરે દિૃલ્હીમાં લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૮ ડિગ્રી હતું.રવિવારે લઘુત્તમ તાપમાન ૧૨ ડિગ્રી અને મહત્તમ ૨૭ ડિગ્રી રહેવાની સંભાવના છે. સવારે હળવા ધુમ્મસની શક્યતા છે.
૨૦ નવેમ્બરે તાપમાનનો પારો વધુ ગગડતો રહેશે અને તે ૧૧ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી શક્યતા છે. ૨૩ નવેમ્બરે દિૃલ્હીનું લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે. સવાર-સાંજ ધુમ્મસ રહેવાની શક્યતા છે અને વાતાવરણમાં ઠંડીમાં વધારો થશે.
મધ્ય પ્રદૃેશની રાજધાની ભોપાલમાં લઘુત્તમ તાપમાન ૧૫ ડિગ્રી રહૃાું છે અને આગામી થોડા દિૃવસોમાં તેમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે. શનિવારે ચંદૃીગઢમાં લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રી હતું અને આગામી થોડા દિૃવસોમાં પારો ૧૨ ડિગ્રીની આસપાસ ગગડી શકે છે. હવામાન વિભાગે ભારે પવન સાથે વરસાદૃનું એલર્ટ જાહેર કર્યું છે. પશ્ર્ચિમ મધ્ય બંગાળની ખાડીને અડીને આવેલા ઉત્તર-પશ્ર્ચિમ સમુદ્રમાં પવનની ઝડપ ૫૦-૬૦ કિમી પ્રતિ કલાકથી ૭૦ કિમી પ્રતિ કલાકની રહેવાની ધારણા છે.
તમિલનાડુ, દૃક્ષિણ-પશ્ર્ચિમ બંગાળની ખાડી અને મન્નારની ખાડીને અડીને આવેલા શ્રીલંકાના દૃરિયાકાંઠે જોરદૃાર પવન ફૂંકાવાની શક્યતા છે. આવી સ્થિતિમાં માછીમારોને આ વિસ્તારોમાં ન જવા અપીલ કરવામાં આવી છે. વરસાદૃની સાથે વીજળીના કડાકા અને વાવાઝોડાની પણ સંભાવના છે.

રિલેટેડ ન્યૂઝ