ઉત્તરકાશી ટનલમાં હવે તો ૧૭૦ કલાક વિતી ગયા ટનલમાં છેલ્લા ૮ દિૃવસથી મજૂરો પોતાના જીવની લડાઈ લડી રહૃાા છે

તેમને બચાવવાના શક્ય પ્રયાસો કરવામાં આવી રહૃાા છે

ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ૪૧ મજૂરો ફસાયાને ૮ દિૃવસ થઈ ગયા છે અને હજુ સુધી વહીવટીતંત્ર ખાલી હાથ છે. હવે ટનલની ઉપર અને બાજુઓથી ડ્રિિંલગની તૈયારીઓ ચાલી રહી છે. ઉત્તરકાશીમાં ૪૧ લોકોના જીવ બચાવવા માટે મશીનોની સાથે પ્રાર્થનાનો પણ ઉપયોગ કરવામાં આવી રહૃાો છે.
એક તરફ ડ્રિિંલગ મશીન રોજ કામદૃારો માટે મહેનત કરતા જોવા મળે છે. બીજી તરફ, સુરંગની બહાર લોકો ભગવાનને પ્રાર્થના કરી રહૃાા છે અને કામદૃારો સુરક્ષિત રીતે બહાર આવે તે માટે પ્રાર્થના કરી રહૃાા છે. ઉત્તરકાશી ટનલ રેસ્ક્યુ ઓપરેશન સંબંધિત દૃરેક અપડેટ અહીં જાણો. બચાવ દૃરમિયાન ટનલમાં વાઇબ્રેશન અને કાટમાળ પડવાના ભયને કારણે ઓગર મશીનથી ડ્રિિંલગ બંધ કરી દૃેવામાં આવ્યું છે. હવે ટનલની ઉપર અને બાજુઓથી ડ્રિિંલગની તૈયારીઓ ચાલી રહી છે.મેજર નમન નરુલાએ કહૃાું કે અમને ટ્રેક બનાવવાનું કામ આપવામાં આવ્યું છે જેથી અમે વર્ટિકલ ડ્રિિંલગ કરી શકીએ. અમારે લગભગ ૩૨૦ મીટરનો ટ્રેક બનાવવાનો છે. અમારો ટાર્ગેટ છે કે આપણે તેને આવતીકાલ સુધીમાં પુરો કરવાનો છે, અમે યુદ્ધના ધોરણે કામ કરી રહૃાા છીએ.
અધિકારીઓને આશા છે કે સિલ્ક્યારા ટનલનો વૈકલ્પિક માર્ગ તૈયાર થઈ જશે. ઉત્તરાખંડ સરકારમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટીOSD) ભાસ્કર ખુલ્બેએ જણાવ્યું હતું કે સંયુક્ત પ્રયાસોથી ૪-૫ દિૃવસમાં સારા પરિણામો આવશે. જો ભગવાનની ઈચ્છા હોય, તો તે પહેલાં પણ આ શક્ય બની શકે છે.ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા ૪૦ મજૂરોને બચાવવા માટેPMO, RVNL, ONGC, ટિહરી ડેમ, સર્વે, જિયો મેિંપગના અધિકારીઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. પ્લાન સી પર પણ વિચાર કરવામાં આવ્યો હતો. પ્લાન ઝ્ર હેઠળ, ટનલની ઉપર આવી ચાર જગ્યાઓ ઓળખવામાં આવી છે જ્યાંથી વર્ટિકલ ડ્રિિંલગ કરી શકાય છે.

રિલેટેડ ન્યૂઝ