માલદૃીવના રાષ્ટ્રપતિએ શપથી ગ્રહણ કરતાં ભારત સરકારને માલદૃીવમાંથી સેનાને પાછી બોલાવવા કહૃાું

માલદૃીવમાં રાષ્ટ્રપતિ સુઇઝુ ચીન સમર્થક છે

માલદૃીવના નવા રાષ્ટ્રપતિએ શપથ ગ્રહણ કરતાં જ અસલી રંગ બતાવ્યો છે. માલદૃીવના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મોહમ્મદૃ મુઇઝુએ શપથ લીધાના એક દિૃવસ બાદૃ ભારતના પ્રતિનિધિ પ્ાૃથ્વી વિજ્ઞાન મંત્રી કિરેન રિજિજુ ત્ોમન્ો મલ્યા હતા. જ્યાં રાષ્ટ્રપતિ મુઇઝુએ ભારત સરકારન્ો માલદૃીવમાંથી ત્ોના સ્ૌન્ય કર્મચારીઓન્ો પાછા ખેંચવા માટે ઔપચારિક વિનંતી કરી હતી. માલદૃીવના રાષ્ટ્રપતિના કાર્યાલયે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ મુઇઝુએ અનેક તબીબી કટોકટી બચાવ મિશન હાથ ધરવામાં બ્ો હેલિકોપ્ટરની મુખ્ય ભૂમિકાન્ો સ્વીકારી હતી. ભારત સરકારે પુષ્ટિ કરી છે કે, જ્યારે મંત્રી રિજિજુન્ો મળ્યા ત્યારે રાષ્ટ્રપતિ મુઇઝુએ માલદૃીવમાં ભારતીય સ્ૌન્ય કર્મચારીઓ તબીબી સ્ોવાઓ અને ડ્રગની હેરફેરનો સામનો કરવા માટે હવાઇ કામગીરી માટે હાજર હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
અહેવાલ અનુસાર, ભારતીય સરકારી સ્ાૂત્રોએ જણાવ્યું હતું કે, બંન્ો સરકારો આ પ્લેટફોર્મના ઉપયોગ દ્વારા સતત સહકાર માટે વ્યવહારિક ઉકેલો પર ચર્ચા કરશે ત્ો સહમતિ બની હતી. કારણ કે ત્ો માલદૃીવના લોકોના હિતમાં કામ કરે છે. સ્ાૂત્રોએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિ મુઇઝુએ માલદૃીવના નાગરિકોન્ો તબીબી સહાય પ્ાૂરી પાડવામાં આ ભારતીય હેલિકોપ્ટર અને વિમાનોના યોગદૃાનન્ો સ્વીકાર્યું હતું. ત્ોઓ એ પણ સંમત છે કે, આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ દૃૂરના ટાપુઓ પર રહે છે. ત્ોમણે ડ્રગ હેરફેર પર દૃેખરેખ રાખવા અને ત્ોની સામે લડવામાં ત્ોમની ભૂમિકાની પ્રશંસા કરી હતી.

રિલેટેડ ન્યૂઝ