તૃણમૂલ કોંગ્રેસે રાજ્યસભા માટે ચાર નામ જાહેર કર્યા

આ સિવાય પત્રકાર સાગરિકા ઘોષ, મતુઆ સમુદૃાયના મમતા બાલા ઠાકુર અને સાંસદૃ નદૃીમુલ હકના નામ સામેલ

તૃણમૂલ કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ઉમેદૃવારોના નામ જાહેર કરી દૃીધા છે. સુષ્મિતા દૃેવને ફરી એકવાર રાજ્યસભામાં મોકલવામાં આવશે. આ સિવાય પત્રકાર સાગરિકા ઘોષ, મતુઆ સમુદૃાયના મમતા બાલા ઠાકુર અને સાંસદૃ નદૃીમુલ હકના નામ આ યાદૃીમાં સામેલ છે. ટીએમસીએ તેના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કર્યું અને લખ્યું, આગામી રાજ્યસભાની ચૂંટણી માટે સાગરિકા ઘોષ, સુષ્મિતા દૃેવ, સાંસદૃ મોહમ્મદૃ નદૃીમુલ હક અને મમતા બાલા ઠાકુરની ઉમેદૃવારીની જાહેરાત કરતાં અમને આનંદૃ થાય છે. અમે તેમને શુભેચ્છા પાઠવીએ છીએ અને આશા રાખીએ છીએ કે તેઓ તૃણમૂલની અદૃમ્ય ભાવના અને દૃરેક ભારતીયના અધિકારોની હિમાયતના કાયમી વારસાને જાળવી રાખવા માટે કામ કરશે.

રિલેટેડ ન્યૂઝ