અરિંવદૃ કેજરીવાલની ધરપકડ તેમના કરેલા કાર્યોનું પરિણામ: અન્ના હજારે

દિૃલ્હીના મુખ્યમંત્રી અને આમ આદૃમી પાર્ટીના સંયોજક અરિંવદૃ કેજરીવાલ (૫૫ વર્ષ)ની ધરપકડ બાદૃ દૃેશનું રાજકારણ ગરમાયું છે. EDની ટીમ ગુરુવારે સાંજે ૧૦મીએ સમન્સ સાથે કેજરીવાલના ઘરે પહોંચી અને કથિત લિકર પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડિંરગ કેસમાં તેમની બે કલાક પૂછપરછ કરી અને તેમની ધરપકડ કરી હતી. આ બધાની વચ્ચે હવે અન્ના હજારેનું પણ નિવેદૃન સામે આવ્યું છે. અણ્ણા હજારેએ કેજરીવાલની ધરપકડને તેમના કાર્યોનું પરિણામ ગણાવ્યું છે.
દિૃલ્હીના મુખ્યમંત્રી અરિંવદૃ કેજરીવાલની ધરપકડ પર સમાજસેવક અણ્ણા હજારેની પહેલી પ્રતિક્રિયા આવી છે. અણ્ણા હજારેએ યાદૃ કર્યું કે, કેજરીવાલ એક સમયે તેમની સાથે દૃારૂના વિરોધમાં અવાજ ઉઠાવતા હતા.અણ્ણાએ એ વાતનું દૃુ:ખ વ્યક્ત કર્યું કે, એક સમયે તેમની સાથે દૃારૂની વિરુદ્ધ કામ કરનારાઓએ દૃારૂની નીતિ બનાવવાનું શરૂ કર્યું.
મહારાષ્ટ્રમાં તેમના ગામ રાલેગણ સિદ્ધિથી એક નિવેદૃન જાહેર કરતા હજારેએ કહૃાું, મને ખૂબ જ દૃુ:ખ છે કે અરિંવદૃ કેજરીવાલ જેવો વ્યક્તિ, જે મારી સાથે કામ કરતો હતો. અમે દૃારૂ અંગે અવાજ ઉઠાવ્યો હતો, આજે તે દૃારૂની નીતિ બનાવી રહૃાા છે. મને આ વાતનું દૃુ:ખ લાગ્યું. પણ શું કરશે, સત્તાની સામે કશું જ ચાલતું નથી. છેવટે તેના કામના કારણે તેની ધરપકડ કરવામાં આવી. જો આપણે આ વાતો ન કહી હોત તો ધરપકડનો પ્રશ્ર્ન જ ન હોત. જે કંઈ થયું છે જે કંઈ કાયદૃાકીય રીતે થશે, તે સરકાર જોશે.

રિલેટેડ ન્યૂઝ