હરિયાણામાં કોંગ્રેસને મોટો ફટકો, બોક્સર વિજેન્દ્ર સિંહ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જોડાયા

લોકસભા ચૂંટણી નજીક આવતા જ પક્ષ પલટાની મોસમ ખીલી ઉઠી છે, હવે બોક્સર વિજેન્દ્ર સિંહ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. બોક્સર વિજેન્દ્ર સિંહે બુધવારે દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્ટીની સદસ્યતા લીધી.

2019માં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા

તમને જણાવી દઈએ કે બોક્સર વિજેન્દ્ર સિંહે કોંગ્રેસની ટિકિટ પર 2019ની લોકસભા ચૂંટણી લડી હતી.

રિલેટેડ ન્યૂઝ