હૈદૃરાબાદને ૮ વિકેટે હરાવી કેકેઆરનો ફાઇનલમાં પ્રવેશ

અમદૃાવાદૃના નરેન્દ્ર મોદૃી સ્ટેડિયમ ખાત્ો રમાયેલી આઇપીએલની પ્રથમ કવોલિફાયર-૧ મેચમાં

શ્રેયસ અય્યર અને વેંકટેશ અય્યરની ફિફટી: સ્ટાર્કની ૩ વિકેટ

હૈદૃરાબાદૃ તરફથી પ્ોટ કમિન્સ અને ટી. નટરાજનન્ો એક-એક વિકેટ મળી

કોલકતા નાઇટ રાઇડર્સ આઇપીએલના પ્રથમ કવોલિફાયરમાં જીત મેળવીન્ો ફાઇલમાં પહોંચી ગઇ છે. ટીમે સનરાઇઝર્સ હૈદૃરાબાદૃન્ો ૮ વિકેટથી હરાવ્યું હતું. કોલકાતા ચોથી વખત ફાઇનલમાં પહોંચી છે. આ પહેલાં ટીમ ૨૦૨૧ સિઝનની ફાઇલમાં પહોંચી હતી.
અમદૃાવાદૃના નરેન્દ્ર મોદૃી સ્ટેડિયમમાં હૈદૃરાબાદૃે ટોસ જીતીન્ો બ્ોિંટગ કરવાનું પસંદૃ કર્યું અને ૧૯.૩ ઓવરમાં ૧૫૯ રનમાં ઓલઆઇટ થઇ ગઇ. જવાબમાં કોલકતાએ ૧૩.૪ ઓવરમાં ૨ વિકેટે ટાર્ગ્ોટ ચેઝ કરી દૃીધો હતો. વેંકટેશ અય્યરે ૫૧ રનની અણનમ ઇનિંગ રમી હતી અને કેપ્ટન શ્રેયસ અય્યરે ૫૮ રનની અણનમ ઇિંનગ રમી હતી. બંન્ો વચ્ચે ૪૪ બોલમાં ૯૭ રનની અણનમ ભાગીદૃારી થઇ હતી. પ્ોટ કમિન્સ અને ટી. નટરાજનન્ો એક-એક વિકેટ મળી હતી.
વેંકટેશ અય્યરે ૧૩મી ઓવરમાં ફિફટી પ્ાૂરી કરી લીધી છે. ત્ોણે ૨૮ બોલમાં અડધી સદૃી પ્ાૂરી કરી હતી. ત્ોણે નીતિશ કુમારના છેલ્લા બોલ પર સિકસર ફટકારીન્ો અડધી સદૃી ફટકારી હતી. આ ઓવર પછી કોલકતાનો સ્કોર ૧૪૨/૨ હતો. હૈદૃરાબાદૃે પાવરપ્લેમાં જ ૪ વિકેટ ગુમાવી દૃીધી હતી. રાહુલ ત્રિપાઠી એકમાત્ર બ્ોટર હતો જેણે ફિફટી ફટકારી હતી. રાહુલ રન આઉટ થયો હતો. આ પછી ત્ો પ્ોવેલિયનના પગથિયાં પર બ્ોસીન્ો રડવા લાગ્યો. કેકેઆરના મિચેલ સ્ટાર્કે ૩ વિકેટ લીધી હતી. વરૂણ ચક્રવર્તીન્ો ૨ વિકેટ મળી હતી.

રિલેટેડ ન્યૂઝ