જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી થવાથી ત્યાં વિકાસના દ્વાર જરૂરથી ઊઘડશે

અંકુશ લાદૃવાથી અકળાયેલા આતંકીઓ ચૂંટણી મેદૃાનમાં સક્રિય બનતા હતા

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી માટેની ત્ૌયારી શરૂ થઇ ગઇ છે. કહે છે કે, અહીં સરકાર રચાવાથી વિકાસના જરૂરી માર્ગો ખૂલશે. ભારત જ્યારે ત્યાં વિધાનસભા ચૂંટણી માટે પ્લાન કરે છે ત્યારે પાકિસ્તાનના આકાઓના પ્ોટમાં ઉકળતું ત્ોલ રેડાશે એટલું જ નહીં, પાકિસ્તાન અને ચીન બન્નેની નજર જમ્મુ-કાશ્મીર પર મંડાશે. ભારત ચૂંટણી કરાવવા માટે પ્રતિબધ્ધ છે. છેલ્લા ઘણા સમયથી અહીં શાંતિ પ્રવર્ત્ો છે. આતંકીઓ એકલ દૃોકલ ઘટનાન્ો બાદૃ કરતા હમણાં ગાયબ થઇ ગયા છે. જો કે, હમણાં વૈષ્ણોદૃેવીની શ્રધ્ધાળુ યાત્રા બસ પર હુમલો કરીન્ો ત્ોમણે ટંકાર કર્યો છે, ત્ોમનો ઘાતકી પ્ાૂર્ણ સંકેત એવો છે કે, અમે ગમે ત્યારે આક્રમક બની શકીએ ત્ોમ છીએ. ભારત જમ્મુ-કાશ્મીરમાં ખૂબ જ સતર્ક છે અને સ્ૌન્ય બંદૃોબસ્તમાં ક્યાંક કચાસ નહીં રહી જાય ત્ોની કાળજી પણ રખાય છે. ભારત્ો જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ કલમ હટાવ્યા પછી પાકિસ્તાનમાં ઉથલપાથલ મચી ગઇ હતી, એણે ભારતના આ પગલાંની િંનદૃા કરી હતી એટલું જ નહીં ચીન પણ એ પ્રક્રિયાથી હતાશ જણાયું હતું. વિશ્ર્વના અન્ય દૃેશોએ કેવળ મૌન સ્ોવ્યું હતું. ભારત્ો ત્ો વખત્ો કહૃાું હતું કે, જમ્મુ-કાશ્મીર ભારતનો એક ભાગ છે ત્ો અહીં કોઇપણ નવું કદૃમ ભરી શકે છે. જમ્મુ-કાશ્મીરના હિતમાં કોઇ પણ કદૃમ ભરી શકીએ ત્ોમ છીએ. ભારત્ો અનેકવાર ચેતવણી આપી છે કે, જો પાકિસ્તાન ભારતન્ો અડપલું કરશે તો ત્ોન્ો છોડવામાં નહીં આવે. સ્ૌન્ય હંમેશા આદૃેશની વાટ જુએ છે ત્ોથી ભારતના કોઇ પણ ભાગ પર પાકિસ્તાન જરાપણ ઘૌચપરોણાં કરશે તો ત્ોની સામે સખ્ખત પગલાં ભરવામાં આવશે. હા, ચીન ઘણીવાર પાકિસ્તાનન્ો ઉશ્કેરે છે, ભારત વિરૂધ્ધ હરકત કરવા તત્પર રહે છે. અને પાકિસ્તાન ભારત વચ્ચે ગરમાગરમ વાતાવરણ ઊભું થાય ત્ો માટે અવનવા ખેલ પાડવાની કોશિશ કરતું રહે છે પણ ત્ો ફાવી રહૃાું નથી. પડોશી દૃેશ પાકિસ્તાન આજે આર્થિક બ્ોહાલ બની ગયું છે. ત્ો ચીનનું દૃેવાદૃાર છે, અમેરિકા પણ વારંવાર ત્ોન્ો ઢંઢોળે છે, અગાઉ એણે પાક.ન્ો આર્થિક અન્ો સ્ૌન્ય સહયોગ કર્યો હતો. પાકિસ્તાન અમેરિકા આગળ પણ લાચાર છે. ઓસામાબિન લાદૃેનન્ો આશરો આપવાનું ફળ ત્ોણે સંબંધ ગુમાવીન્ો ભોગવવું પડે છે. અહીં એક સવાલ થાય છે કે શું ચૂંટણીથી જમ્મુ-કાશ્મીરમાં કોઇ ચોક્કસ પ્રકારના માર્ગો ખૂલશે ખરા?
લગભગ ૧ વર્ષથી ચૂંટાયેલ સરકાર પ્રતીક્ષા કરે છે કે, જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજાય. પણ, હવે જતાં માર્ગ મોકળો બન્યો છે. અને ત્ૌયારીઓ શરૂ થઇ છે. ચૂંટણી આયોગ્ો કેન્દ્ર શાસિત પ્રદૃેશમાં ચૂંટણી ચિન્હોની ફાળવણી માટે રજિસ્ટ્રેશન ગ્ોર માન્યતા પ્રાપ્ત પાર્ટીઓ પાસ્ો આવેદૃન માંગ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદૃ ૩૭૦ કરવાના નિર્ણયન્ો જાળવી રાખીન્ો સુપ્રીમ કોર્ટે ગત વર્ષ ચૂંટણી આયોગન્ો સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી પ્રદૃેશમાં વિધાનસભા ચૂંટણી કરાવવાનો આદૃેશ આપ્યો હતો, રાજનિતીક પક્ષોએ પ્રદૃેશમા લોકસભા ચૂંટણીઓની સાથે વિધાનસભા ચૂંટણી કરાવવાની માગણી કરી હતી. પરંતુ આયોગ્ો સુરક્ષા દૃળોની ઉપલબ્ધવાનો હવાલો આપીન્ો એને મંજુરી આપી ન હતી. હવે આયોગની ત્ૌયારીઓથી લાગ્ો છે કે જમ્મુ-કાશ્મીરમાં સપ્ટેમ્બર સુધી વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા પુરી થઇ શકે છે. અમરનાથ યાત્રા ૨૯ જૂનથી શરૂ થઇન્ો ૧૯ ઓગષ્ટ સુધી ચાલશે, એને ધ્યાનમાં રાખીન્ો ચૂંટણીની તારીખોની જાહેરાત થવાના એંધાણ છે. આ ઘોષણાની સાથે જ ચૂંટણી પ્રક્રિયા શરૂ થઇ જશે અને તમામ પક્ષો હરકતમાં આવી જવું પડશે.
જમ્મુ-કાશ્મીર પુરી રીત્ો બદૃલાઇ ચૂક્યા છે. આતંકવાદૃ પર ઘણો અંકુશ આવ્યો છે અન્ો જનતા પણ સ્થાયી રીત્ો શાંત છે અને શાંતિ ઝંખે છે. ત્ો લોકતાંત્રિક પ્રક્રિયાની સાથે મુખ્ય ધારામાં પરત થવા ઇચ્છે છે. એકસમય એવો હતો, જ્યારે આતંકવાદૃીઓની ધમકીથી ડરીન્ો લોકો મત આપવા માટે બહાર આવતા ન હતા. આ વખત્ો લોકસભા ચૂંટણીમાં જમ્મુ-કાશ્મીરની પાંચ બ્ોઠકો પર ૫૮.૫૮ ટકા રેકોર્ડ મતદૃાન ત્યાંના લોકોમાં લોકતંત્ર પ્રત્યે વધતા વિશ્ર્વાસનનો સંકેત આપ્ો છે. કોઇ સમયે પ્રદૃેશની પ્રમુખ રાજનિતીક તાકાત રહી ચૂકેલ પીડીપ્ો એક પણ બ્ોઠક જીતી શકી ન હતી. આ હાલત કોંગ્રેસની પણ થઇ હતી. લગભગ ૯૦ ટકા ઉમેદૃવારોની સ્થિતિ િંચતા ભરી બની હતી. હવે અહીંની જનતાન્ો ભરમાવી શકાય ત્ોમ નથી.

રિલેટેડ ન્યૂઝ