આસામ, હિમાચલ, ઉત્તરાખંડ અને હવે મહારાષ્ટ્રમાં મુંબઈ-પૂણેમાં મેઘતાંડવ:સ્કૂલો બંધ

મુંબઈ-પૂણેમાં ભારે વરસાદૃન્ો કારણે જનજીવન અસ્તવ્યસ્ત:એરપોર્ટમાં પાણી

આસામ, હિમાચલ પ્રદૃેશ અને ઉત્તરાખંડ સહિતના ઉત્તર ભારતીય રાજ્યોમાં વિનાશ સર્જ્યા બાદૃ હવે મહારાષ્ટ્રમાં વરસાદૃે તબાહી મચાવી દૃીધી છે. રાજ્યના મુંબઈ અને પુણેમાં ભારે વરસાદૃને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.સતત વરસાદૃ પડી રહૃાો છે. રસ્તાઓ નદૃી બની ગયા છે. લોકો અગત્યના કામ માટે પણ ઘરની બહાર નીકળી શકતા નથી. શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. એકંદૃરે ચોમાસાની શરૂઆતના થોડા જ દિૃવસોમાં મુંબઈ અને પુણેમાં પાણી ભરાઈ ગયા છે. મુંબઈના કુર્લાથી અંધેરી અને િંકગ સર્કલથી સાંતાક્રઝ સુધીના ઘણા વિસ્તારો પહેલા ચોમાસામાં ડૂબી ગયા છે.મુંબઈમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. નવી મુંબઈ મહાનગરપાલિકાએ ૯મી જુલાઈએ તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે. દ્ગસ્સ્ઝ્ર શિક્ષણ વિભાગના આદૃેશ મુજબ તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ રહેશે.પૂણેની વાત કરીએ તો સરકારે તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદૃેશ આપ્યો છે. ભારે વરસાદૃને કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ધોરણ ૧૨ સુધીની તમામ શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે, શાળાના સ્ટાફને આ સમય દૃરમિયાન પહોંચવા માટે કહેવામાં આવ્યું છે.પહાડી રાજ્ય ઉત્તરાખંડના પહાડોમાં મુશળધાર વરસાદૃ સમસ્યા બની રહૃાો છે. કુમાઉથી પૌડી ગઢવાલ સુધી વરસાદૃને કારણે નદૃીઓમાં ઉછાળો આવ્યો છે. હવામાન વિભાગ એ ચમોલી, પૌરી, રુદ્રપ્રયાગની સાથે કુમાઉ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. નૈનીતાલમાં છેલ્લા બે દિૃવસથી સતત વરસાદૃ બાદૃ કૈંચી ધામ પાસે શિપ્રા નદૃીમાં ઉછાળો આવ્યો છે. વહીવટીતંત્ર સતત પ્રવાસીઓને નદૃી કિનારે સાવધાનીપૂર્વક જવાની અપીલ કરી રહૃાું છે.

રિલેટેડ ન્યૂઝ