કોર્ટે મુખ્યમંત્રી અરિંવદૃ કેજરીવાલ અને આમ આદૃમી પાર્ટીની વિરુદ્ધ પ્રોડક્શન વોરન્ટ જારી કર્યું

૧૨ જુલાઈએ તમામ આરોપીઓને કોર્ટમાં હાજર રહેવા આદૃેશ

રાઉઝ એવન્યુ કોર્ટે દિૃલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડિંરગ કેસમાં સીએમ અરિંવદૃ કેજરીવાલ અને આમ આદૃમી પાર્ટી (ED ) વિરુદ્ધ દૃાખલ કરવામાં આવેલી ઈડ્ઢ ચાર્જશીટની નોંધ લીધી છે. કોર્ટે મુખ્યમંત્રી કેજરીવાલ વિરુદ્ધ પ્રોડક્શન વોરંટ જારી કર્યું છે. ઉલ્લેખનીય છે કે દિૃલ્હીના મુખ્યમંત્રી અરિંવદૃ કેજરીવાલે અગાઉ પોતાના હંગામી જામીનને વધાર માટે કોર્ટેમાં અરજી કરી હતી. જોકે કોર્ટે આ અરજીને ફગાવી દૃીધી હતી.
કોર્ટે તમામ આરોપીઓને ૧૨ જુલાઈના રોજ કોર્ટમાં હાજર થવાનો આદૃેશ કર્યો છે. જસ્ટીસ કાવેરી બાવેજાએ અરિંવદૃ કેજરીવાલ અને આમ આદૃમી પાર્ટી માટે પ્રોડક્શન વોરંટ ઈસ્યુ કર્યું છે. આ ચાર્જશીટમાં ઈડ્ઢએ આમ આદૃમી પાર્ટીને પણ આરોપી બનાવી છે.
છછઁએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડ્ઢ પર આમ આદૃમી પાર્ટીને આરોપી બનાવવા પર પ્રતિક્રિયા આપી છે. આમ આદૃમી પાર્ટીના રાષ્ટ્રીય સચિવ પંકજ ગુપ્તાએ આરોપ લગાવ્યો છે કે ભાજપ કોઈપણ િંકમતે છછઁ ને ખતમ કરવા માંગે છે. તેમણે વધુમાં કહૃાું કે કેન્દ્ર સરકાર આમ આદૃમી પાર્ટી વિરુદ્ધ મોટું ષડયંત્ર રચી રહી છે. આજ સુધી ઈડ્ઢને ભ્રષ્ટાચારનો એક પણ પૈસો મળ્યો નથી.
દિૃલ્હીની કેજરીવાલ સરકારે ૧૭ નવેમ્બર ૨૦૨૧ના રોજ આબકારી નીતિ ૨૦૨૧-૨૨ લાગુ કરી હતી. આ નવી નીતિ હેઠળ, રાજધાનીના દૃારૂના સમગ્ર વ્યવસાયને ખાનગી કંપનીઓને સોંપવામાં આવ્યો હતો..
કેજરીવાલ સરકારે દૃાવો કર્યો હતો કે નવી નીતિથી માફિયા શાસનનો અંત આવશે અને સરકારની આવકમાં પણ વધારો થશે.
અગાઉ, દિૃલ્હીમાં દૃારૂના વેચાણ માટે બે પ્રકારના લાઇસન્સ આપવામાં આવ્યા હતા – L ૧ અને L10. જે દૃુકાનો DDA માન્ય બજારો, સ્થાનિક શોિંપગ સેન્ટરો, જિલ્લા કેન્દ્રો અને સમુદૃાય કેન્દ્રોમાં હતી તેમને ન્૧ લાયસન્સ આપવામાં આવ્યું હતું. જે દૃુકાનો મોલમાં આવેલી હતી તેમને ન્૧૦ લાયસન્સ આપવામાં આવ્યું હતું.
નવી દૃારૂની નીતિને મંજૂરી મળ્યા બાદૃ દિૃલ્હીમાં સરકારી દૃારૂની દૃુકાનો બંધ કરી દૃેવામાં આવી હતી. રાજધાનીને ૩૨ ઝોનમાં વહેંચવામાં આવી હતી. દૃરેક ઝોનમાં ૨૭ દૃારૂની દૃુકાનો હતી. દૃરેક વોર્ડમાં ૨ થી ૩ ફેરિયાઓને દૃારૂનું વેચાણ કરવાની છૂટ આપવામાં આવી હતી. જો કે, આ નીતિ શરૂઆતથી જ વિવાદૃોમાં રહી અને આઠ મહિના પછી, આખરે ૨૮ જુલાઈ ૨૦૨૨ ના રોજ, દિૃલ્હી સરકારે નવી નીતિને રદૃ કરી હતી.

રિલેટેડ ન્યૂઝ