સાચી દિૃશામાં પેરા એથ્લીટો માટે હજી ઘણું બધું કરવાનું બાકી છે
ખેલાડીની ક્ષમતા અન્ો શક્તિનું સન્માન શરીરથી નહીં, ખુદૃના મનોબળથી જ કરવું પડે. માનસિક રીત્ો સજ્જ જે પણ ખેલાડી હોય ત્ોન્ો માન મળવુંં જોઇએ, એટલું જ નહીં, નોર્મલ ખેલાડીની તુલનામાં ત્ોની શક્તિન્ો લેશમાત્ર ઓછી આંકવી જોઇએ નહીં. પ્ૌરા એથ્લીટો પણ પોતાના ભાગનું ગૌરવ અંકે કરી જાય છે, ત્ોઓ પણ દૃેશ માટે પોતાનું ૧૦૦ ટકા યોગદૃાન આપી રહૃાા છે. એથ્લીટ દૃોડ માટે ત્ૌયાર હોય કે ઊંચા કૂદૃકા માટે ત્ોની શક્તિન્ો જરા પણ ઓછી આંકવાની ભૂલ કરવી જોઇએ નહીં. મહિનાઓ સુધી શારીરિક રીત્ો ખૂબ જ મહેનત કરનાર ખેલાડીની કસોઠી ભલે થાય ત્ોઓ પીછેહઠ કરે ત્ોવા નથી હોતા. ત્ોમની ક્ષમતાન્ો જરા પણ ઓછી આંકવી જોઇએ નહીં. તરણ સ્પર્ધા હોય, ગોળા ફેંક કે પછી ભાવા ફેંકની સ્પર્ધા હોય પ્ૌરા એથ્લીટ પોતાન્ો પુરવાર કરવામાં જરાયે ઊણા ઉતરી નહીં ત્ોવા મનોબળ મજબ્ાૂત અને સક્ષમ હોય છે. આપણે જ્યારે એથ્લીટની વાત કરીએ છીએ ત્યારે શારીરિક રીત્ો કોઇ પ્રકારે દિૃવ્યાંગતા હોય તો ત્ોન્ો લઇન્ો ખેલાડીની શક્તિન્ો જરાયે ઓછી આંકવી જોઇએ નહીં. દિૃવ્યાંગ પણ એવરેસ્ટનું આરોહણ સફળતાપ્ાૂર્વક પાર પાડી શેક છે. તાજેતરમાં ઓલિમ્પિકમાં એક ઘટના ઘટી, એ ઘટના અત્યંત દૃુ:ખદૃ ગણાય. માીત્ર ૧૦૦ ગ્રામ વજન હોવાન્ો લઇન્ો વિન્ોશ ફોગાટન્ો સ્પર્ધામાંથી બહાર થઇ જવું પડ્યું. ત્ોમન્ો એટલો બધો આઘાત લાગ્યો હતો કે ત્ોનું અહીં કોઇ પણન્ો થઇ શેક ત્ોમ નથી. ત્ોમની ત્ોમની ક્ષમતા જરાયે ઓછી ન હતી, છેક છેલ્લી ઘડીએ ૧૦૦ ગ્રામ વજન જણાયું, પણ ત્ોવી ત્ો રમતમાંથી કઇ રીત્ો બહાર જઇ શેક એ સમજાતું નથી. નિયમો અનુસાર એથ્લીટ મેદૃાનમાં ઉતરે ત્ોની ના નથી, પણ ૧૦૦ ગ્રામ વજન વધુ છે એમ કહીન્ો એથ્લીટની બહાર કઇ રીત્ો કરી શકાય. આપણા ખેલાડીઓએ રમતા ક્ષેત્રમાં અગાઉ અન્ોક ઇતિહાસ સર્જયા હતા. આપણે ધ્યાનચંદૃન્ો વિસરી શકીએ નહીં. ત્ોમણે દૃેશન્ો બહુમાન અપાવ્યું હતું. આપણા દૃોડવીરો અને કુસ્તીબાજો પણ ખૂબ મોટું માન ધરાયેલું ત્ોમણે પણ ઇતિહાસ સર્જવામાં પાછી પાની નથી કરી. એ પરિસ્થિતિમાં ત્ોઓ ખેલાડી તરીકે આગવું ગૌરવ અને સન્માન અંકે કરી ગયા. આપણે દિૃવ્યાંગ ખેલાડીઓન્ો પણ જરાયે ઓછા આંકવા જોઇએ નહીં, આજે અહીં પ્ૌરા એથ્લીટોના માન સન્માનની ાત કરીશું. ત્ોમની ક્ષમતાની વાત કરીશું.
પ્ોરિસમાં ચાલી રહેલા પ્ૌરપાલિમ્પિકમાં ખેલોમાં ભારતીય પ્ૌરા એથ્લીટોએ હવે અત્યાર સુધીનું યોગ્ય પ્રદૃર્શન કર્યું છે. ભારત ત્રણ સુવર્ણ પદૃકો સહિત કુલ ૧૫ પદૃક પોતાની ઝોળીમાં નાખી ચૂક્યા છે, આશા એવી રખાય છે કે, ભારતીય પક્ષના સદૃસ્યો ટોકિયો પ્ૌરાલિમ્પિકમાં પ્રાપ્ત ૧૯ પદૃકોની સંખ્યામાં જરૂર વધારો કરશે. લગભગ પાંચ દૃશકના પ્ૌરાલિમ્પિક ઇતિહાસમાં પદૃકોની સંખ્યામાં પણ એકથી વધીન્ો ૧૯ સુધી થઇ ગઇ છે. આ સફળતા એટલા માટે મહત્વ ધરાવે છે કે, ત્ોઓ સામાન્ય એથ્લીટોથી કંઇ ઘણો સારો દૃેખાવ કરી રહૃાા છે. આ સફળતા એક સંદૃેશ પણ આપ્ો છે કે શારીરિક ખામી કોઇના સપનાઓ અન્ો મહત્વાકાંક્ષાઓન્ો અવરોધી શકે નહીં, તાજેતરમાં સંપન્ન પ્ોરિસ ઓલિમ્પિકમાં ૧૧૭ એથ્લીટોની ભારતીય ટીમ એક સુવર્ણ પદૃક પ્રાપ્ત કર્યો ન હતો. ભારતન્ો એક રજત અને પાંચ કાંસ્ય પદૃકોથી જ સંતોષ કરવો પડ્યો હતો. તો બીજી તરફ પ્ૌરાલિમ્પિકમાં ભારત અત્યાર સુધી ત્રણ સુવર્ણ પદૃક જીતી ચૂક્યા છે. એમાં કોઇ શંકા નથી કે, શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટેે પ્ૌરા એથ્લીટોન્ો સામાન્ય એથ્લીટોની તુલનામાં કંઇક વધારે મહેનત કરવી પડે છે. પરંતુ તુલનાત્મક રૂપથી એક તકરફ જ્યાં એમના માટે સીમિત સંસાધન ઉપલસબ્ધ છે, તો પદૃક જીત્યા પછી પણ વિત્તીય પ્રોત્સાહનની કમી દૃેખાય છે. ઓલિમ્પિક ખેલોમાં પદૃક જીતનારા માટે તો સરકાર અને કોર્પોરેટ હાઉસ ખજાનો ખોલી દૃે છે. જ્યારે પ્ૌરા એથ્લીટોનો વારો આવે છે તો આવી ઉદૃારતા એમના માટે નજરે પડતી નથી. થવું તો એ જોઇએ કે પ્ૌરા એથ્લીટોની િંહમત વધારવા આગળ આવવું જોઇએ જેથી એમન્ો નાયકના રૂપમાં ઓળખ મળે. હા, એટલું જરૂર કહેવાય કે સરકારે થોડા સમય પ્ાૂર્વે પ્ૌરા એથ્લીટો પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે ખેલો ઇન્ડિયા યોજના અંતર્ગત પ્ૌરા એથ્લીટોન્ો પ્રશિક્ષણ, ઉપકરણ અને અન્ય આવશ્યકતાઓ માટે વિત્તીય સહાયતા પ્રદૃાન કરાય છે. પ્ૌરા એથ્લીટોન્ો પણ અર્જુન પુરસ્કાર પદ્મ પુરસ્કાર અને અન્ય રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર અપાઇ રહૃાા છે.