ભારતીય સેનાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે ઉત્તર સિક્કિમમાં ભારત ચીન સરહદ પાસે ભારતીય સેનાનો ટ્રક ભયાનક માર્ગ અકસ્માતનો સ્વીકાર બન્યો છે. આ દુર્ઘટનામાં ચાર જવાનો શહીદ થયા છે. આ ટ્રક રસ્તા પરથી સરકીને 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો હતો.આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે સેનાનો ટ્રક પશ્ચિમ બંગાળથી સિલ્ક રૂટ થઈને સિક્કિમના પાક્યોંગ જિલ્લાના ઝૂલુક જઈ રહ્યો હતો
અકસ્માતની માહિતી મળતા જ સેનાના અધિકારીઓને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, રેસ્ક્યુ ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે આ ઘટના સિક્કિમના રેનોક રોંગલી સ્ટેટ હાઈવે પર દલોપચંદ દારાની પાસે બની હતી