સોમવારથી શરૂ થતા સંસદૃના શિયાળુ સત્રમાં ગ્ાૃહની કામગીરી સુચારુ ચાલે ત્ો માટે રવિવારે નવી દિૃલ્હીમાં રક્ષામંત્રી રાજનાથિંસહની અધ્યક્ષતામાં યોજાયેલી સર્વપક્ષીય બ્ોઠકમાં આરોગ્યમંત્રી જે.પી.નડ્ડા, સંસદૃીય બાબતોના મંત્રી કિરેન રિજ્જુ, કાયદૃામંત્રી અર્જુનિંસહ મેઘવાલ ઉપસ્થિત રહૃાા હતા.
રાજનાથિંસહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક
કોંગ્રેસના લોકસભા સાંસદૃે કહૃાું, એવું લાગે છે કે સરકાર, ભાજપ અને વડાપ્રધાન ભારતની લોકશાહી અને સંસદૃીય પરંપરાઓનો નાશ કરવા માંગે છે
સંસદૃનું શિયાળુ સત્ર ૧ ડિસેમ્બરથી ૧૯ ડિસેમ્બર સુધી ચાલવાનું છે, જેમાં કુલ ૧૫ બેઠકો થશે. સત્ર શરૂ થાય તે પહેલાં આજે રવિવારે રક્ષામંત્રી રાજનાથ િંસહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. સરકારની આ બેઠકનો હેતુ વિપક્ષનો વિશ્ર્વાસ જીતીને સત્રની કામગીરી સુચારુ રાખવાનો હતો, પરંતુ મતદૃાર યાદૃીના સઘન સુધારણા કાર્યક્રમ (જીૈંઇ)નો મુદ્દો બેઠકમાં મોટો રહૃાો હતો.
બેઠકમાં સરકાર તરફથી રાજ્યસભાના ગૃહના નેતા જેપી નડ્ડા, સંસદૃીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ, રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ અને એલ. મુરુગન હાજર રહૃાા હતા. વિપક્ષ તરફથી કોંગ્રેસના પ્રમોદૃ તિવારી, જયરામ રમેશ, ડેરેક ઓબ્રાયન (્સ્ઝ્ર), કલ્યાણ બેનર્જી (્સ્ઝ્ર), મનોજ ઝા (ઇત્નડ્ઢ), રામ ગોપાલ યાદૃવ (જીઁ), સુશીલ ગુપ્તા (છછઁ), સસ્મિત પાત્રા (મ્ત્નડ્ઢ), અનુપ્રિયા પટેલ (અપના દૃળ) અને સંજય ઝા (ત્નડ્ઢેં) જેવા નેતાઓએ હાજરી આપી હતી.
સંસદૃીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ વિપક્ષની િંચતાઓ સાંભળવાની ખાતરી આપી હતી, છતાં જીૈંઇનો મુદ્દો સૌથી વધુ ગરમ રહૃાો હતો. કોંગ્રેસ, સમાજવાદૃી પાર્ટી, ્સ્ઝ્ર અને ડ્ઢસ્એ આક્રમક રીતે પ્રશ્ર્નો ઉઠાવ્યા કે, શિક્ષકો અને ર્મ્ન્ં પર કેમ આટલું દૃબાણ વધારવામાં આવી રહૃાું છે અને અનેક મોત થયા પછી પણ સરકાર શા માટે ચૂપ છે.
