દૃેશભરમાં ડિજિટલ એરેસ્ટના કેસની તપાસ સીબીઆઈ કરશે December 2, 2025December 2, 2025 જય હિન્દ 21 Views બ્ોંકની પણ તપાસ કરવામાં આવે:સુપ્રીમ કોર્ટનો આદૃેશ આ સ્કેમથી અન્ોક લોકો પાસ્ોથી કરોડો રૂપિયા પડાવી લેવાયા, આ મામલો હવે એટલો વિકરાળ બનીગયો છે કે તાત્કાલિક કાર્યવાહી જરૂરી:સુપ્રીમ કોર્ટ