Jai Hind

વીર બાળ દિૃવસ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ બાળકોને સંબોધિત કર્યા

ક્રુર મુગલ સલ્તનત સામે ચટ્ટાનની જેમ ઉભા રહી શહીદૃી વ્હોરનાર વીર સાહેબજાદૃાઓની યાદૃમાં દૃેશના મનાવતા વીર બાળ દિૃવસ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ ભારત મંડપમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બાળકોને સંબોધિત કર્યા હતા આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર ૨૦૨૫થી સન્માનિત પૈકીના એક બાળક સાથે સંવાદ કરી રહૃાા છે.