Jai Hind

પરિવાર અને વ્યવસાય વચ્ચે સંતુલનની જરૂરિયાત

વર્ક લાઇફ બ્ોલેન્સના ગ્લોબલ રેિંકગમાં ભારતનું ૪૨મું સ્થાન છે કામના અતિશય બોજથી ભારતના ૬૦- ટકાથી વધુ યુવાનો નોકરી છોડી પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરવા માંગ્ો છે

ભાગદૃોડવાળા જીવનમાં જીવન જીવવાની સાથે કોઇપણ પરિવાર માટે સમય આપવો જરૂરી હોય છે. પરિવાર સાથેની આત્મીયતા વ્યક્તિન્ો માત્ર ભાવનાત્મક સ્વરૂપ્ો સશક્ત બનાવતી નથી પરંતુ શારીરિક તથા માનસિક સ્વાસ્થ્યના હિસાબ્ો ખુશ રહેવાની તાકાત પુરી પાડે છે.
આ વિચારતી વચ્ચે એક અભ્યાસમાં એ તથ્ય ઉજાગર થયું છે કે, કામના બોજા હેઠળ દૃબાયેલ વ્યક્તિ પરિવારન્ો જરૂરી સમય ફાળવી ન શકતા જે સ્થિતિનું નિર્માણ થાય છે ત્ોમાં ૬૦ ટકાથી વધુ લોકો પોતાની વર્તમાન નોકરી બદૃલવા માગ્ો છે.
ગ્રેટ પ્લેસ ટુ વર્કનું આ સંશોધન ભારતમાં કાર્યરત લોકો માટે વધુ મહત્વનું છે. કારણ કે, વર્ક લાઇફ બ્ોલેન્સની ગ્લોબલ રેિંકગમાં ભારતનો નંબર ૪૨માં સ્થાન પર છે. આ વાતમાં શંકા નથી કે, વધુમાં કમાણી કરવાની ચિંતામાં વ્યક્તિ પર કાર્ય સ્થળ પર કામનું ભારણ વધતું હોય છે આથી ઓફિસનો કામનો બોજો વધતા જે તણાવ થાય છે ત્ો ઘર સુધી જાય છે.
ઘરે રહેવાની સાથે કાર્ય સ્થળ સાથે ડિજિટલ જોડાણ સાથે સતત જોડાઇ રહેવાથી તણાવની માત્રા વધી છે ઉપરાંત કાર્ય સ્થળ જો ઘરથી દૃૂર હોય તો પણ વ્યક્તિ તણાવનો ભોગ બન્ો છે કારણ કે, મહાનગરોમાં હવે ટ્રાફિકની સમસ્યા વકરી છે વ્યક્તિન્ો નોકરીના સ્થળે જવામાંં ઘણી વાર લાગતી હોય છે આથી ઘરથી નોકરીના સ્થળે જવા વહેલું નિકળવું પડે છે અને જ્યારે વ્યક્તિ ઓફિસમાંથી કામ પતાવી ઘરે જાય છે ત્યારે પણ આ જ સ્થિતિનો સામનો કરવો પડતો હોય છે.
સૌથી વધુ જોખમની વાત આ છે કે, ઓફિસમાં કામનું વધુ પડતું દૃબાણ રહેતા વ્યક્તિનો આત્મવિશ્ર્વાસ ડગી જાય છે આ વાત અલગ છે કે, વિવિધ સંસ્થાઓમાં નોકરીયાતો માટે કામના કલાકો વધારવા જેવી ચર્ચા થઇ રહી છે આ માટે એવી દૃલીલ કરવામાં આવી રહી છે કે, વૈશ્ર્વિક સ્તરે ઉત્પાદૃકતા વધારવા માટે કામના કલાકો વધારવાો એક માત્ર વિકલ્પ રહેલો છે.
આથી શ્રમ કાયદૃામાં શ્રમિકો માટે કામના કલાકો વધારવાની છૂટ આપવામાં આવી છે પરંતુ વાસ્તવિકતા આ છે કે, વર્ક-લાઇફ બ્ોલેન્સ જ કાર્યક્ષમતાન્ો વધારી શકે છે કામનું વધુ પડતું ભારણ વ્યક્તિના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે. કામના પ્રમાણમાં જો વ્યક્તિન્ો પ્ાૂરતું વેતન આપવામાં ન આવે તો આ બાબતની ગંભીર અસર વ્યક્તિના પરિવાર પર થતી હોય છે.
તાજેતરમાં આ મામલે સંશોધન કરવામાં આવ્યું હતું જેમાં સ્પષ્ટ વાત ઉજાગર થઇ છે કે, આજના યુવાનો ખાનગી નોકરીઓ છોડી રહૃાા છે કારણ કે, ખાનગી નોકરીઓમાં કામ જેટલું વેતન મળતું નથી, રજાઓની પણ સમસ્યા થઇ રહી છે આથી યુવાનો પોતાનો નાનકડો વ્યવસાય પસંદૃ કરી રહૃાા છે આ માટે યુવાનો જણાવ્યા મુજબ ત્ોઓ વર્ક લાઇફમાં સંતુલન કરવા માંગતા હોય છે.
ઉપરાંત એક મોટું જોખમ સોશ્યલ મીડિયા પણ છે સોશ્યલ મીડિયાનો વ્યાપ વધતા એક જ છત નીચે રહે તો પરિવાર અલગ-અલગ રીત્ો જીવન પસાર કરી રહૃાો છે. ડિજિટલ ટેવ એટલી બધી વધી ગઈ છે કે, પરિવારના સભ્યો વોટ્સ અપ દ્વારા જરૂરી મેસ્ોજ મોકલતા હોય છે ઘરના ચાર સભ્યો પણ જો સાથે બ્ોઠા હોય તો ત્ોઓે વાત કરતા નથી અન્ો મોબાઇલનો વધુમાં વધુ ઉપયોગ કરતા હોય છે. ભાગદૃોડવાળા જીવનમાં હવે પરિવાર માટે સમય કાઢવો ખરેખર તકલીફજનક બન્યો છે ત્ાૂટતા સંયુકત પરિવારોની વચ્ચે પરસ્પર સમય આપવો હવે જરૂરી બન્યું છે. સાથે રહેવાથી પરિવારના સંબધ વધુ સક્ષમ બનશે આથી વર્ક લાઇફમાં સંતુલન બનાવવું અને ત્ોન્ો જાળવવું એ દૃરેક વ્યક્તિનું લક્ષ્ય હોવું જોઇએ.
વર્ક લાઇફ બ્ોલેન્સન્ો જાળવવા ઘણા મહત્વના મુદ્દા પર દૃરેક વ્યક્તિન્ો ધ્યાન આપવું જોઇએ જેમાં પ્રથમ ક્રમે આવે છે ‘ના પાડતા શીખો. જો તમારી પાસ્ો તમારી ક્ષમતા કરતા વધુ વર્ક લોડ હોય તો તમારે તમારી કામ કરવાની મર્યાદૃા જણાવી ‘ના પાડતા શીખવી જરૂરી છે. સામાન્ય રીત્ો કર્મચારી નોકરી ગુમાવવાના ડરથી ઉપરી અધિકારીન્ો કામની ‘ના પાડી શકતો નથી આ વખત્ો જો કોઇ કર્મચારી ત્ોન્ો સોંપવામાં આવેલા વધારાના કામની ના પાડે તો ઘણી કંપનીઓમાં કર્મચારીની દૃૂરના સ્થળે ટ્રાન્સફર કરવામાં આવતી હોય છે.
ઉપરાંત કામની ના પાડનાર કર્મચારીન્ો કંપની તરફથી કોઇ વધારાના લાભ આપવામાં આવતા નથી અન્ો આવા કર્મચારીઓ પર કિન્નાખોરી પણ રાખવામાં આવતી હોય છે.
કર્મચારીએ આ વાત સમજી લેવી જોઇએ કે ત્ોમની સમક્ષ આવતા બધા કામો એક સરખા હોતા નથી સાથે કામનું સમાન મહત્વ પણ હોતું નથી. આથી કર્મચારીએ કામ માટે ટુ ડી લીસ્ટ બનાવવું જોઇએ મતલબ કે જે કામ સૌથી વધુ અગત્યનું હોય ત્ોન્ો પ્રથમ પ્ાૂર્ણ કરવું જોઇએે આ કામ પત્યા પછી બીજા ઓછા મહત્વના કામન્ો યોગ્ય સમય ફાળવવો જોઇએ.