Jai Hind

રાજધાનીના હાલ બેહાલ દિૃલ્હી-એનસીઆરમાં તીવ્ર ઠંડી, ગાઢ ધુમ્મસ અને ગંભીર વાયુ પ્રદૃૂષણનો ટ્રીપલ કહેર

ઉત્તરના પહાડી વિસ્તારોમાં થઇ રહેલી હિમવર્ષામાં અન્ો મેદૃાની ભાગોમાં છવાયેલા ગાઢ ધુમ્મસન્ો કારણે પંજાબ હરિયાણાથી બિહાર સુધી ઠંડીનું મોજુ તીવ્ર બનવા સાથે વિઝિબિલિટી ઘટતા માર્ગ વાહન વ્યવહાર રેલવે અને વિમાની સ્ોવા પર માઠી અસર વર્તાઇ રહી છે. રાષ્ટ્રીય રાજધાની નવી દિૃલ્હીમાં ધુમ્મસભરી સવાર શ્રમિકો તાપણા આગળ બ્ોસીન્ો કાતિલ ઠંડીમાં રાહત મેળવવાના પ્રયાસ કરી રહૃાા છે.

રાજધાની હાલમાં તીવ્ર ઠંડીનો સામનો કરી રહી છે. પશ્ર્ચિમ હિમાલય ક્ષેત્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે, દિૃલ્હી અને દ્ગઝ્રઇ પર ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે. વહેલી સવારથી અંધારું છવાઈ જાય છે, શ્યતા ૧૦૦ મીટરથી ઓછી થઈ જાય છે. રાહદૃારી અને મુસાફરોને ભારે મુશ્કેલી થાય છે
હવામાન વિભાગે ૩૦ અને ૩૧ ડિસેમ્બર માટે ધુમ્મસનું યલો એલર્ટ જાહેર કર્યું છે, એટલે કે ૩૦ ડિસેમ્બરથી ૧ જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસ છવાઈ જશે. પશ્ર્ચિમ હિમાલય ક્ષેત્રમાં ૧ જાન્યુઆરીએ હળવા ઝરમર બરફની પણ અપેક્ષા છે, જેનાથી ઠંડી વધુ તીવ્ર બનશે. દિૃલ્હીમાં પણ શીત લહેર શરૂ થઈ ગઈ છે, જેના કારણે લોકો ઠંડીનો અનુભવ કરી રહૃાા છે.
ભારે ઠંડી, નીચા તાપમાન, ગાઢ ધુમ્મસ અને પવનની ઓછી ગતિને કારણે, વાયુ પ્રદૃૂષણ પણ સતત વધી રહૃાું છે. મંગળવારે સવારે ૬:૦૦ વાગ્યે, દિૃલ્હીનો છઊૈં ૩૮૪ હતો, જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવે છે. દિૃલ્હીના મોટાભાગના વિસ્તારોમાં હવા ગુણવત્તા સૂચકાંક ૪૦૦ થી વધુ છે, જે સતત ગંભીર શ્રેણીમાં રહે છે. પવનની ગતિ ૧૦ કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી છે. ઝાકળ અને ભેજને કારણે વાતાવરણના ઉપરના ભાગમાં રહેલા પ્રદૃૂષકો નીચે તરફ ધકેલી દૃેવામાં આવ્યા છે, જેના કારણે ધુમ્મસનું જાડું સ્તર સર્જાયું છે જે હવાને ઝેરી બનાવે છે.દિૃલ્હીના ઘણા વિસ્તારો રેડ ઝોનમાં રહે છે, કેટલાક વિસ્તારો સતત ૪૦૦ થી વધુ છે.