તત્કાલ ટિકીટ બુકીંગ રેલવે તંત્ર માટે સમસ્યારૂપ બન્યું છે જ્યારે બુિંકગ શરૂ થાય છે ત્ોની થોડી ક્ષણોમાં પ્રવાસીઓન્ો ટિકીટ મળતી નથી જ્યારે દૃલાલો વધુ નાણાં લઇ ટીકિટો પ્ાૂરી પાડી રહૃાા છે
રેલવે ટિકીટ પ્રણાલીન્ો દૃલાલો તથા ગ્ોરકાયદૃેસર થતા વેચાણથી મુકત કરાવવા માટે છેલ્લા ઘણા સમયથી નવા-નવા પ્રયોગ કરવામાં આવી રહૃાા છે. ક્યારેક ઓટીપી આધારિત લોગીન, ક્યારેક તત્કાલ ટિકીટ બુિંકગના સમય પર કૃત્રિમ ‘ટાઇમ વોરિયર તો હવે ટિકીટ બુક કરાવવા માટે આધાર કાર્ડ રજૂ કરવું પડશે ત્ોવો નિર્ણય લેવામાં આવ્યો છે.
ટેકનોલોજીના માધ્યમથી વ્યવસ્થાન્ોે સુધારવાની પ્રક્રિયા કાગળ પર ભલે અસરકારક જણાતી હોય પરંતુ વાસ્તવિક બાબત આ છે કે, આજે પણ રેલવેમાં મુસાફરી કરતા મુસાફરોન્ો પારાવાર તકલીફોનો સામનો કરવો પડતો હોય છે.
આથી પ્રશ્ર્ન આ થાય છે કે, શું ટેકનોલોજી દૃરેક સમસ્યાનું સમાધાન છે? જો આમ નહીં થાય તો દૃરેક ઉપાયો નિરર્થક રહેવાના છે.
તત્કાલ ટિકીટ બુિંકગ રેલવે માટે વર્ષોથી માથાના દૃુ:ખાવા સમાન પ્ાૂરવાર થયું છે. સવારે જ્યારે નક્કી કરેલા સમયે ટિકીટનું બુિંકગ ખુલે છે ત્યારે થોડી ક્ષણોમાં બ્ોઠકો ‘ફુલ થઇ જતી હોય છે.
બીજી તરફ રેલવેના દૃલાલો પાસ્ો ટિકીટ પુરતા પ્રમાણમાં મળતી હોય છે આ ટિકીટોનું વેચાણ દૃલાલો વધુ નાણાં લઇન્ો કરતા હોય છે. આ સ્થિતિ માત્ર ટેકનીકલ ઉણપો તરફ નહીં પરંતુ વ્યવસ્થાની અંદૃર ઊંડી સાંઠગાઠ તરફ ઇશારો કરે છે.
હવે રેલવે તંત્ર દ્વારા આધારકાર્ડન્ો એક પ્ાૂરાવા તરીકે માન્ય ગણવામાં આવી રહૃાું છે. જે પ્રવાસીઓના આધાર સાચા હશે ત્ોઓ રેલવેની સત્તાવાર વેબસાઇટ તથા એપ્સના માધ્યમથી સવારે ૮ વાગ્યાથી રાત્રીના ૧૨ વાગ્યા સુધી ટિકીટનું બુિંકગ કરાવી શકશે.
આ માટે રેલવે તંત્રની દૃાનત ભલે પ્રવાસીઓ માટે સારી હોય પરંતુ પ્રશ્ર્ન આ છે કે, શું આ પધ્ધતિના અમલથી દૃલાલોનું ન્ોટવર્ક ત્ાૂટી શકશે? અથવા દૃલાલો નવી વ્યવસ્થાની પાછળ પણ નવો માર્ગ શોધી લેશે? ટેકનોલોજીના માધ્યમથી નવા વિકલ્પોનું જરૂરથી નિર્માણ કરી શકાય છે. પરંતુ અનુભવ દૃર્શાવે છે કે, ટેકનીક સામાન્ય રીત્ો ઇમાનદૃાર વપરાશકર્તાઓ માટે મુશ્કેલીઓ વધારે છે જ્યારે બીજી તરફ ટિકીટ વેચી કમાણી કરવાવાળા દૃલાલો હંમેશા નવો માર્ગ શોધી લેતા હોય છે. રેલવેની દૃરેક નવી પહેલ પછી યાત્રાળુઓન્ો તત્કાલ ટીકીટ ‘તત્કાલ ધોરણે મળતી નથી વધુમાં એક ચિંતા આધાર કાર્ડના વારંવાર ઉપયોગ પર છે ટિકિટ બુિંકગ જેવી રોજની પ્રક્રિયાથી શું વપરાશકર્તાઓ સાયબર ગુન્ોગારોના સકંજામાં આવી જશે નહીં?
વાસ્તવિક રીત્ો રેલવેની કિટીટ માટે ટેકનોલોજી કરતાં વધુ કડક નિયમોની છે. નીતિ સ્તરે રેલવે તથા સરકારે નક્કર પગલાં ભરવા પડશે. ખોટી ટિકીટોના રેકેટન્ો ખતમ કરવા સ્વતંત્ર અને ટેકનીકલ સ્વરૂપ્ો સક્ષમ ટાસ્ક ફોર્સ બનાવવું જરૂરી છે.
દૃોષી પ્ાૂરવાર થતા રેલવે કર્મચારીઓ માટે માત્ર સસ્પ્ોશન નહીં પરંતુ ત્ોમન્ો નોકરીમાંથી છૂટા કરવા જોઇએ અન્ો ત્ોમન્ો કરેલા ગુનાની તપાસ કરી સજા આપવી જોઇએ. ટિકીટ પ્રણાલીનું હંમેશા થર્ડ પાર્ટી ઓડિટ થવું જરૂરી છે. આથી જાણી શકાય કે ક્યા સ્તરે સિસ્ટમનો દૃૂર ઉપયોગ થઇ રહૃાો છે.
બીજી તરફ નિયમીત મુસાફરી કરતા રેલવે મુસાફરો માટે ફરિયાદૃ નિવારણ તંત્રન્ો સરળ અન્ો ઝડપી બનાવવુ જોઇએ આવા પગલાં લેવાથી તત્કાળ ટીકીટ સ્ોવા વધુ સક્ષમ બનશે. તત્કાળ રેલવે ટિકીટ બુિંકગની સંમસ્યા આ છે કે, જો પ્રવાસીની કન્ફર્મ હોય અને જો પ્રવાસી આ ટિકિટન્ો કેન્સલ કરાવે તો રેલવે તંત્ર દ્વારા ટિકિટના નાણાનું રિફંડ આપવામાં આવતું નથી.
જ્યારે બીજી તરફ સામાન્ય ટિકિટો કેન્સલ કરાવવામાં આવતા પ્રવાસીન્ો રેલવે તંત્ર તરફથી ટિકિટના નાણાં રિફંડ તરીકે પરત આપવામાં આવે છે. તત્કાળ ટિકિટના કિસ્સામાં જો રેલવે ત્રણ કલાકથી વધુ સમય મોડી દૃોડી રહી હોય તો અથવા તંત્ર દ્વારા ટ્રેનન્ો કેન્સલ કરવામાં આવે તો આવી સ્થિતિમાં પ્રવાસીન્ો રિફંડ મળતું હોય છે. તત્કાલ ટિકિટ સાધારણ ટિકિટની સરખામણીમાં વધુ મોંઘી હોય છે આ કેસમાં તત્કાલ ચાર્જિસના સ્વરૂપમાં વધારે રકમ આપવી પડતી હોય છે જે રેલવેની શ્રેણીના આધારે રૂા.૧૦૦થી ૫૦૦ સુધીની હોય છે.પ્રિમીયમ તત્કાલમાં ડાયન્ોમિક પ્રાઇિંસગના કારણે ટીકીટની િંકમત વિમાનની ટીકીટ સમકક્ષ થતી હોય છે. સવારે ૧૦ વાગ્ો (એસી) તથા ૧૧ વાગ્ો (સ્લીપર)ની બુિંકગ ખુલતી હોય છે ત્યારે આઇઆરસીટીસીની વેબસાઇટ તથા એપ પર ટિકિટ બુક કરવા માટે લોડ વધે છે.