છેલ્લા કેટલાક દિૃવસોમાં સોશિયલ મીડિયા
પ્લેટફોર્મ X ના જનરેટિવ ચેટબોટ Grko AI નો દૃુરુપયોગ વધી રહૃાો છે
કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ ને કડક નોટિસ ફટકારી છે, જેમાં તેને તેના ર્ય્િા છૈં માંથી અશ્લીલ કન્ટેન્ટ દૃૂર કરવાનો નિર્દૃેશ આપવામાં આવ્યો છે. સરકારે કંપનીને ૭૨ કલાકની અંદૃર રિપોર્ટ સબમિટ કરવા પણ કહૃાું છે.છેલ્લા કેટલાક દિૃવસોમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ ના જનરેટિવ છૈં ચેટબોટ ર્ય્િા નો દૃુરુપયોગ વધી રહૃાો છે, જેનો ઉપયોગ વપરાશકર્તાઓ અશ્લીલ કન્ટેન્ટ બનાવવા માટે કરી રહૃાા છે. આ વધતા વલણથી કેન્દ્ર સરકારની િંચતા વધી છે અને ભારતના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (્ંૈ મંત્રાલય) એ કડક કાર્યવાહી કરી છે અને ઠ ને તાત્કાલિક તેની ર્ય્િા છૈં ટેકનોલોજીની સમીક્ષા કરવાનો આદૃેશ આપ્યો છે.
સરકારે એ પણ નિર્દૃેશ આપ્યો છે કે આ મામલે લેવામાં આવેલી કોઈપણ કાર્યવાહી અથવા સમીક્ષા ૭૨ કલાકની અંદૃર કેન્દ્ર સરકારને રિપોર્ટ કરવામાં આવે. હકીકતમાં, ઠ વપરાશકર્તાઓ ફોટા પોસ્ટ કરી નિર્દૃેશ આપતા હતા કે મહિલાના કપડાં દૃૂર કરી તેને વધુ ઉત્તેજક રીતે પ્રદૃર્શિત કરો. ઘણી વખત ર્ય્િા પરવાનગી વિના મહિલાઓના બદૃલાવ જેવા આઉટપુટ આપ્યું, જેના પરિણામે અશ્લીલ રુપાંતરણવાળી તસવીરો સામે આવી, જે પ્લેટફોર્મની પોતાની નીતિઓ અને ભારતીય કાયદૃાઓનું ઉલ્લંઘન કરે છે.
મંત્રાલયે એવા અહેવાલો પર ગંભીર િંચતા વ્યક્ત કરી છે કે ઠ ની છૈં સેવા “ર્ય્િા” નો દૃુરુપયોગ મહિલાઓને લક્ષ્ય બનાવતી અશ્લીલ, અભદ્ર અને લૈંગિક રીતે સ્પષ્ટ સામગ્રી બનાવવા અને શેર કરવા માટે થઈ રહૃાો છે.
પત્રમાં ભાર મૂકવામાં આવ્યો છે કે વપરાશકર્તાઓએ અપમાનજનક, કૃત્રિમ તસવીરો અને વિડિયો બનાવવા માટે ર્ય્િા ની છૈં ક્ષમતાઓનો દૃુરુપયોગ કર્યો છે, જે ગોપનીયતા અને ગૌરવનું ઉલ્લંઘન કરે છે. સ્ીૈંરૂ એ ચેતવણી આપી હતી કે આવા કૃત્યો જાતીય સતામણીને સામાન્ય બનાવે છે અને કાનૂની સુરક્ષાને નબળી પાડે છે.