Jai Hind

ઉત્તરપ્રદૃેશમાં SIR પછી જાહેર ડ્રાટ મતદૃાર યાદૃીમાંથી ૨.૮૯ કરોડ નામ કપાયા

ગાઝિયાબાદૃમાંથી સૌથી વધુ વધારે નામ રદૃ કરાયા

ઉત્તર પ્રદૃેશમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ચૂંટણી પંચે ૬ જાન્યુઆરીના રોજ ડ્રાટ વોટર લિસ્ટ જાહેર કરી દૃીધું છે. એસઆઈઆર પછી ઉત્તર પ્રદૃેશમાં કુલ ૧૨ કરોડ ૫૫ લાખથી વધુ મતદૃારો છે. ૨૫ લાખથી વધુ એવા નામ મળી આવ્યા છે, જે એક કરતાં વધુ જગ્યાએ નોંધાયેલા હતા. નવા ડ્રાટ વોટર લિસ્ટમાં ૨ કરોડ ૮૯ લાખ નામ કાપવામાં આવ્યા છે.
ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી હતી કે જો કોઈને મતદૃાર યાદૃીમાં પોતાનું નામ ઉમેરવા, કાઢી નાખવા અથવા સુધારવાની ફરિયાદૃ હોય તો તેઓ એક મહિના એટલે કે ૬ ફેબ્રુઆરી સુધીમાં પોતાનો વાંધો નોંધાવી શકે છે. અંતિમ મતદૃાર યાદૃી ૬ માર્ચે જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચે કહૃાું કે મતદૃાર યાદૃીમાં ૨ કરોડ ૧૭ લાખ એવા નામ વોટર લિસ્ટમાં હતા, જે હવે બીજી જગ્યાએ શિટ થઈ ગયા છે. જ્યારે ૪૬ લાખ ૨૩ હજાર મતદૃારો હવે જીવિત નથી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર એક કરતાં વધુ સ્થળોએ ૨૫ લાખ ૪૭ હજાર મતદૃારોના નામ નોંધાયા હતા.
ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને ડ્રાટ મતદૃાર યાદૃીની નકલ પણ સોંપી છે. મુખ્ય ચૂંટણી અધિકારી નવદૃીપ રિણવાએ જણાવ્યું હતું કે મતદૃાન મથક પર ૧૨૦૦ થી વધુ મતદૃારો નહીં હોય. આવી સ્થિતિમાં નવા મતદૃાન મથકો પણ બનાવવામાં આવ્યા છે.