હિમાલયન રાજ્યોમાં થઇ રહેલી હિમવર્ષાન્ો લઇન્ો આવતા બર્ફીલા પવનોના કારણે મેદૃાની રાજ્યોમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ઉત્તારાખંડના ત્રણ શહેરોમાં તાપમાન માઇનસ ૨૧ થઇ ગયું છે. મધ્ય પ્રદૃેશના શહડોલ જિલ્લાના કલ્યાણપુર ૨.૭ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ રહૃાું હતું. ઉત્તર પ્રદૃેસમાં ગાઢ ધુમ્મસન્ો કારણે ટ્રેનોનું સમયપત્રક ખોરવાયું છે. રાષ્ટ્રીય રાજધાની નવી દિૃલ્હીમાં ગાત્રો થિજાવતી ઠંડીની સવારે શ્રમિક પરિવારની મહિલાઓ રોડની સાઇડમાં સળગાવેલા તાપણા પાસ્ો બ્ોસીન્ો ઠંડીમાંથી રાહત મેળવી રહૃાા છે.