Jai Hind

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી,ઉત્તર પ્રદૃેશના કેટલાક ભાગોમાં વરસાદૃ

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અન્ો ગાઢ ધુમ્મસના વાતાવરણમાં એકાએક પલ્ટો આવતા દિૃલ્હી- એનસીઆર તથા ઉત્તર પ્રદૃેશના કેટલાક ભાગોમાં વરસાદૃ પડ્યો હતો. મથુરામાં ભારે વરસાદૃ પડતા ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા તો દિૃલ્હી એનસીઆરમાં ઝેરી હવાના પ્રદૃૂષણમાંથી હળવી રાહત મળી હતી, ઉત્તર પ્રદૃેશના વારાણસીમાં ઠંડીએ ૨૨ વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો અહીંયા મહત્તમ ૧૧.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું ઉત્તર ભારતમાં ધુમ્મસન્ો કારણે માર્ગ, રેલવે અન્ો વિમાન સ્ોવા પર માઠી અસર પડી હતી.