છેલ્લા પાંચ વર્ષમાં બજારમાં નકલી દૃવાઓનું વેચાણ વધતા સંખ્યાબંધ દૃર્દૃીઓના મોત થયા હતા કફ સિરપ પીવાથી બાળકોના મોતના મામલાએ દૃેશમાં હાકાકાર મચાવ્યો હતો
કોઇપણ બિમારી માટે દૃવા લેનાર બિમાર દૃર્દૃીન્ો દૃવા લીધા પછી આ વાતની જાણ થાય કે જે દૃવા ત્ોણે લીધી છે ત્ો હલકી દૃવાની ગુણવત્તાની શ્રેણીમાં આવે છે તો દૃર્દૃીન્ો પોતાના સ્વાસ્થ્યન્ો લઇ વધુ િંચતા થાય છે અચરજની વાત આ છે કે, બજારમાં વેચાણ માટે આવ્યા પછી દૃવાઓ માટે માપદૃંડો નક્કી કરવામાં આવે છે અન્ો ત્યારબાદૃ આ દૃવા હલકી ગુણવત્તા વાળી છે ત્ોવું નક્કી થાય છે.
આથી આવી હલકી ગુણવત્તાવાળી દૃવાઓ દૃર્દૃીઓએ લેવી જોઇએ નહીં હલકી ગુણવત્તાવાળી દૃવાઓની સાથે દૃવાઓ પર દૃેખરેખ રાખનાર તંત્રની ઘોર નિષ્ફળતાથી દૃર્દૃીઓના જીવ પર સંકટ ઉભું થતું હોય છે તાજેતરમાં પડોશી રાજ્ય રાજસ્થાનમાં દૃર્દૃ નિવારક ખાંસી, શરદૃી, પ્ોટના રોગો, તથા કેલ્શ્યમન્ો લગતી ૧૦ દૃવાઓના સ્ોમ્પલ તપાસમાં નિષ્ફળ ગયા હતા.
આ બાબત માત્ર એક રાજ્ય પ્ાૂરતી સીમિત નથી સમગ્ર ભારતમાં હલકી ગુણવત્તાવાળી દૃવાઓના સ્ોવનથી સંખ્યાબંધ દૃર્દૃીઓન્ો મુશ્કેલી થઇ રહી છે. હલકી ગુણવત્તાવાળી દૃવાઓ ત્યારે માનવામાં આવે છે જ્યારે ત્ોના રેપર પર અંકિત કરેલ મીઠાની માત્રા માપદૃંડો મુજબ હોતી નથી. મહત્વની વાત આ છે કે, ગત વર્ષે ૩૧૦૦થી વધુ દૃવાઓ હલકી ગુણવત્તાવાળી તથા ૨૪૫ દૃવાઓ નકલી હોવાથી ઝડપાઇ હતી. કાર્યવાહીના મામલે ૯૬૧ કેસ ચાલ્યા હતા પરંતુ ત્ોમાંથી મોટાભાગની કંપીનીઓનો બચાવ થયો હતો આ તપાસમાં ૯૦૧ એકમો પર તપાસ કરવામાં આવી હતી પરંતુ આવી કંપનીઓનું ઉત્પાદૃન અટકાવવા તથા લાયસન્સ રદૃ કરવાની પ્રક્રિયા કરવામાં આવી ન હતી. છેલ્લા પાંચ વર્ષમાં હલકી ગુણવત્તાવાળી દૃવાના સ્ોવનથી સંખ્યાબંધ દૃર્દૃીઓનું મોત થયું હતું ઉપરાંત કફ સિરપ પીવાથી નાના બાળકોનું મોત થયું હતું ત્ો આંચકો હજુ સુધી ભૂલી શકાયો નથી. કોઇ દૃવા ક્યારે માન્ય શ્રેણીમાંથી દૃૂર કરવામાં આવે છે ત્ોની સામાન્ય રીત્ો દૃર્દૃીઓન્ો માહિતી હોતી નથી. ખાસ બાબત આ છે કે, કડક પરિક્ષણોમાંથી પસાર થયા પછી દૃવાન્ો બજારમાં વેચાણ માટે મૂકવામાં આવતી હોય છે છતાં તપાસમાં કોઇ દૃવા નબળી ગુણવત્તાવાળી જણાય ત્યારે મિલીભગત વગર આ કાર્ય થઇ શકે નહીં ત્ોમ જણાય છે.
સરકારી હોસ્પિટલોમાં ભ્રષ્ટાચાર તથા કમિશનનો વધુ પ્રભાવ હોવાથી હલકી ગુણવત્તાવાળી દૃવાઓ દૃર્દૃીઓન્ો આપવામાં આવતી હોય છે. દૃેશમાં બાળકો કફ સિરપ પીવાથી મોતન્ો ભેટે છે છતાં સરકાર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી તપાસમાં ઉણપ હોવાથી ક્યારેક દૃોષિત લોકો બચી જતા હોય છે. ઓછી સજા તથા ભ્રષ્ટાચાર આ બન્ને બાબત નકલી દૃવા બનાવનારાઓનું કવચ બન્યું છે દૃુનિયાના ઘણા દૃેશોમાં નકલી દૃવાઓન્ો લઇ કડક કાયદૃાઓનો અમલ કરાવવામાં આવે છે માત્ર અમેરિકામાં ૧૦ વર્ષની સજા ઉપરાંત લાખો રૂપિયાનો દૃંડ કરવામાં આવે છે યુરોપીય સંઘમાં દૃવા ટ્રેિંકગ સિસ્ટમાંથી નકલી દૃવાઓનું વેચાણ થતું અટકાવવામાં આવે છે.
નબળી ગુણવત્તા વાળી દૃવા લેવાથી જો કોઇ દૃર્દૃીનું મૃત્યુ થાય તો ત્ોનાથી વધુ મોટો ગુનો કોઇ નથી આ બાબત પર નિયંત્રણ મેળવવા માટે ત્ૌયાર કરનારા તંત્રએ કડક કાર્યવાહી કરવી પડશે. સાથે દૃવાની ગુણવત્તા માટે પ્રમાણ અનિવાર્ય હોવું જરૂરી છે વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠનનું ગ્લોબલ સર્વિલાસ મોડલ આ દિૃશામાં ઉપયોગી પ્ાૂરવાર થઇ શકે છે જેમાં આંતરરાષ્ટ્રીય સહયોગથી દૃવાઓ પર નજર રાખવામાં આવે છે.
દૃર્દૃીઓએ દૃવાઓ લેતા પહેલાં હંમેશા વિશ્ર્વસનીય તથા લાઇસન્સ પ્રાપ્ત ફાર્મસી અથવા કંપનીની દૃવા લેવાનો આગ્રહ રાખવો જોઇએ. દૃવાની ખરીદૃી કરતી વેળા દૃુકાનદૃાર પાસ્ોથી બીલ જરૂર મેળવવું જોઇએ ત્ોમાં બ્ોચ નંબર તથા એકસપાયરી ડેટ લખેલી હોવી જોઇએ.
જો દૃવા પર કરવામાં આવેલ પ્ોિંકગ પર છાપવામાં આવેલી માહિતી સ્પષ્ટ વાંચી શકાતી ન હોય અથવા દૃવાની બોટલનું સીલ ત્ાૂટેલું હોય તો દૃવા ખરીદૃવી જોઇએ નહીં અત્યારે ઘણી કંપનીઓ પોતાની દૃવાઓ પર ક્યુયઆર કોડ અથવા બારકોડ પ્રદૃર્શિત કરે છે જેન્ો સ્કેન કરવાથી દૃવાની તપાસ કરી શકાય છે જો નકલી દૃવા બનાવવાની ફેકટરીની જાણ થાય તો સંબંધિત ક્ષેત્રમાં પ્રજાએ જાણ કરવી જરૂરી છે.
દૃવાઓના રેપર પર દૃવા ખરીદૃતીવેળા સ્પ્ોિંલગની તપાસ કરવી જરૂરી છે નકલી અથવા હલકી ગુણવત્તાવાળી દૃવાઓના પ્ોિંકગ પર સામાન્ય રીત્ો સ્પ્ોિંલગ સાથે છેડછાડ કરવામાં આવતી હોય છે બીજું મોટી કંપનીઓ પોતાનો લોગો રાખતી હોય છે જે દૃવાની બોટલો પર પ્રિન્ટ કરેલો હોય છે.