Jai Hind

આજના યુગમાં બચત અને ખર્ચનું સંતુલન જરૂરી

ભારત સહિત વિશ્ર્વના દૃેશોમાં બચતનો દૃર ઐતિહાસિક રીત્ો નીચા સ્તર પર આવી ગયો છે, વસ્તુઓનો વપરાશ વધ્યો છે પરંતુ ભવિષ્યની િંચતા માટે જરૂરી બચત ઘટી રહી છે

કોરોનાની મહામારી પછી વિશ્ર્વમાં આર્થિક ગતી તથા ચાલ-ચલણ બન્નેમાં ઝડપથી પરિવર્તન આવ્યું છે વૈશ્ર્વિક આયાત શ્રુબલાઓમાં અસ્થિરતા વધતા મોંઘવારીનું પ્રમાણ વધ્યું છે બીજી તરફ ડિજીટલ બજારોનો વિસ્તાર વધ્યો છે તથા માત્ર ઉપયોગ કરો ત્ોવી સંસ્કૃતિનો પ્રચાર થતા લોકોમાં ખર્ચ કરવાની વૃત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે.
આ બધી બાબતોની સૌથી વધુ ગંભીર અસર દૃરેક વ્યક્તિઓની બચતનો દૃર ઐતિહાસિક નીચલા સ્તરે આવી ગયો છે. વપરાશ જબરજસ્ત વધી રહૃાો છે. પરંતુ ભવિષ્યની સુરક્ષા માટે જે બચત કરવી જોઇએ ત્ો હવે નહીવત થઇ છે. આ પ્રવૃત્તિ માત્ર આર્થિક નહીં પરંતુ સાંસ્કૃતિક રીત્ો િંચતાનો વિષય પ્ાૂરવાર થયો છે.
ભારતીય પરંપરામાં બચત કરવાની વૃત્તિન્ો સદ્ગુણ માનવામાં આવે છે આજની બચત એ આવતીકાલની શક્તિ છે. ગ્ાૃહસ્થ જીવનમાં સંતુલન, સંયમ અને બચતન્ો મહત્વ આપવામાં આવે છે. બાળકો માટે કરવા પડતા માવતરોેન્ો ખર્ચા, અનાજના ભંડાર તથા દૃાગીનાના સ્વરૂપ્ો સુરક્ષીત રાખવામાં આવતુ ધન તહેવારો પર સિમિત ખર્ચા, આ બધી વસ્તુઓ આપણા જીવની અભિન્ન વસ્તુઓ છે.
ભારતનો દૃરેક નાગરિક જો પોતાન્ો સંકટ આવે તો કોઇની સમક્ષ હાથ લાંબો કરવાના બદૃલે ત્ો સંકટ સમયમાં ત્ોમણે કરેલી બચતોમાંથી ખર્ચ કરવાની વૃત્તિ ધરાવે છે. પરંતુ હવે આપણી બદૃલાતી જનજીવનશૈલી તથા બજાર પ્રેરિત સંસ્કૃતિથી આ પરંપરા નબળી બની રહી છે.
આજે દૃરેક વ્યક્તિ આજમાં જીવન જીવી લેવા માંગ્ો છે. અને આવી માનસિકતા વધી છે. ઓનલાઇન ખરીદૃી, બ્ોંકો દ્વારા ન્યૂનત્તમ દૃરે અપાતું ધિરાણ તથા દૃેખાડો કરવાની પ્રવૃત્તિ વધી રહી છે. આથી ખાસ કરીન્ો યુવા વર્ગ વધુ ખર્ચ કરી રહૃાો છે. ખાસ કરીન્ો જેન-જી પ્ોઢીમાં બચતનો દૃર માત્ર ૧૫ ટકા હોય ત્ોવી ધારણ વ્યકત કરવામાં આવી રહી છે.
અનુભવો, બ્રાન્ડ તથા તુરંત સંતુષ્ટિ વગ્ોરે બાબતન્ો હવે પ્રાથમિકતા આપવામાં આવે છે આથી લાંબા ગાળા માટે બચત કરવી જોઇએ ત્ોવું કોઇ માનતું નથી આ વિચાર ધારા એ ભારતીય વિચારધારાથી વિપરીત છે કે, જેમાં ભવિષ્યની િંચતા તથા સંયમનું દૃર્શન થતું હતું. અન્ો બચતન્ો ઘણું મહત્વ આપવામાં આવતું હતું.
ભારતની વિચારશૈલી એવી છે કે, તમે કોઇપણ વસ્તુનો વધુ ઉપયોગ ન કરો સામે કોઇપણ વસ્તુનો ત્યાગ પણ ન કરો આ સિધ્ધાંત દૃરેકના જીવનમાં અમલ કરે ત્ોવો છે દૃરેક વસ્તુઓનો વપરાશ જરૂરી છે પરંતુ ત્ોમના પ્રમાણની માત્રા પણ હોવી જોઇએ કારણ કે, હંમેશા અર્થવ્યવસ્થા ગતીશિલ રહેતી હોય છે નવી નવી રોજગારીનું સર્જન થઇ રહૃાું છે અન્ો દૃરરોજ નવી શોધખોળ પણ થઇ રહી છે.
આથી જો ખર્ચનું પ્રમાણ વધી જાય અન્ો બીજી તરફ બચતનું પ્રમાણ ઘટે તો વ્યક્તિ અને સમાજ અસુરક્ષિત થશે. આજની વૈશ્ર્વિક સ્થિતિ, વૈશ્ર્વિક રાજકારણ, તણાવ, જળવાયુ સંકટ, ટેકનીકલ ફેરફાર, તથા આર્થિક અનિશ્ર્ચિતતા આ સંકેત આપ્ો છે કે, બચત તથા રોકાણ બન્ને વસ્તુઓની જરૂર છે જો ભારતનો સમાજ બચત કરવાની વૃત્તિન્ો છોડી દૃેશે તો ભવિષ્યમાં ત્ોની આર્થિક સ્થિતિન્ો ગંભીર અસર થઇ શકે છે.
યુવાનોએ નાણાંકીય સાક્ષરતાના માધ્યમથી બચત તથા રોકાણના મહત્વન્ો સમજવું પડશે. ટેકનીકનો ઉપયોગ કરી નાની પણ અનિયમિત બચત તરફ વધુ ધ્યાન આપવું પડશે. માવતરોએ પણ બાળકોન્ો જરૂરી ખર્ચ કરવાની ટેવ પાડવી પડશે. આ વસ્તુ યાદૃ રાખવી જોઇએ કે ભવિષ્યની િંચતા કરવી એ ભય નથી પરંતુ બુધ્ધિમતા છે બચત તથા ખર્ચના સંતુલન સુરક્ષિત તથા આત્મનિર્ભર અને સ્થિર સમાજનું નિર્માણ થઇ શકશે આપણે હવે આર્થિક અનુશાસન અપનાવવાની જરૂક છે. જેથી ભાવી પ્ોઢીન્ો કોઇ તકલીફ ન થાય.
બાળકોમાં નાનપણથી બચત અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવાની આદૃત કેળવવી જરૂરી છે. આથી ત્ોઓ ભવિષ્યમાં જવાબદૃાર નાગરિક બની શકે છે. બાળકોન્ો બચત કરવા પ્રેરણા આપવા માટે ત્રણ પાત્ર આપવા જોઇએ જેમાં એક પાત્રમાં બાળક ભવિષ્યમાં કોઇ મોટી વસ્તુ ખરીદૃવા પોતાની બચત કરશે બીજા પાત્રમાં દૃૈનિક વસ્તુઓ ખરીદૃવા માટેના ખર્ચની હશે દૃા.ત. પ્ોન્સીલ, રબર, ચોકલેટ વગ્ોરે. અન્ો ત્રીજા પાત્રમાં બાળક જરૂરિયાત મંદૃોન્ો મદૃદૃ કરવા બચત કરશે આથી બાળકોન્ો ખબર પડશે કે, જે રકમ ત્ોમની પાસ્ો છે ત્ો બધી વાપરવા માટે હોતી નથી. બાળકોન્ો જરૂરિયાત તથા ઇચ્છા વચ્ચેનો તફાવત સમજાવવો જોઇએ જે વસ્તુ વગર ચાલે ત્ોમ નથી ત્ોન્ો જરૂરિયાત કહી શકાય દૃા.ત. શાળાના પુસ્તકો, કપડા ખોરાક વગ્ોરે.