વડાપ્રધાનની ગૌ સેવા જય હિન્દ 1 hour ago વડાપ્રધાનની ગૌ સેવા: મકરસંક્રાંતિના પર્વ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી દિૃલ્હી સ્થિત ત્ોમના સત્તાવાર નિવાસસ્થાન્ો આંધ્ર પ્રદૃેશના ચિતુર જિલ્લાની ખાસ ગણાતી નાના કદૃની પુંગનુર નસ્લની ગાયોન્ો ઘાસચારો ખવડાવી પ્ાૂણ્યનો લાભ લેતા ગૌસ્ોવા કરી રહૃાા છે.