ઇડી અધિકારીઓ વિરુદ્ધ એફઆઇઆર પર રોક
સુપ્રીમે પશ્ર્ચિમ બંગાળ સરકાર પાસેથી બે અઠવાડિયામાં જવાબ માંગ્યો
પશ્ર્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ગત દિૃવસોમાં આઈ-પેક (ૈં-ઁછઝ્ર)ની ઓફિસ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ) દ્વારા પાડવામાં આવેલા દૃરોડાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ઈડ્ઢ એ બંગાળ પોલીસના અધિકારીઓ પર મમતા સરકારને મદૃદૃ કરવાનો અને તપાસમાં અવરોધ ઊભો કરવાનો ગંભીર આરોપ લગાવતી અરજી દૃાખલ કરી હતી. આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ઈડ્ઢ અધિકારીઓ વિરુદ્ધ દૃાખલ થયેલી ફરિયાદૃ પર આગામી સુનાવણી સુધી પ્રતિબંધ મૂકતા નોટિસ જારી કરી છે અને પશ્ર્ચિમ બંગાળ સરકાર પાસેથી બે અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે કહૃાું કે, કેન્દ્રીય એજન્સીની તપાસમાં કોઈ દૃખલ કરી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદૃેશ જસ્ટિસ પી.કે. મિશ્રાએ આદૃેશ આપ્યો કે, ઈડ્ઢ અધિકારીઓ વિરુદ્ધ દૃાખલ થયેલી પોલીસ ફરિયાદૃ પરની કાર્યવાહી આગામી સુનાવણી સુધી સ્થગિત રહેશે. આ ઉપરાંત, કોર્ટે નિર્દૃેશ આપ્યો છે કે પ્રતિવાદૃી પક્ષ સીસીટીવી ફૂટેજ, સર્ચનું રેકોર્ડિંગ અને અન્ય સ્ટોરેજ ડિવાઇસને સુરક્ષિત રાખે. સીનિયર એડવોકેટ અભિષેક મનુ િંસઘવીએ અપીલ કરી હતી કે તપાસ કોઈ પણ પ્રકારના દૃબાણ વગર આગળ વધવી જોઈએ.
ઈડ્ઢના મમતા સરકાર પર ગંભીર આક્ષેપો સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ઈડ્ઢ તરફથી દૃલીલ કરતા કોર્ટમાં ચોંકાવનારો દૃાવો કર્યો કે, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્ય પોલીસની મદૃદૃથી તપાસ દૃરમિયાન કેટલાક મહત્વપૂર્ણ પુરાવાઓની ચોરી કરી છે. ઈડ્ઢનો આરોપ છે કે : દૃરોડા દૃરમિયાન મુખ્યમંત્રી પોતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તપાસ અધિકારીઓના લેપટોપ, મોબાઈલ ફોન અને મહત્વના દૃસ્તાવેજો છીનવી લીધા હતા. એક અધિકારીનો અંગત ફોન પણ લઈ લેવામાં આવ્યો હતો.
આ ઘટનાને પગલે ઈડ્ઢએ પશ્ર્ચિમ બંગાળના ડીજીપી રાજીવ કુમાર અને કોલકાતા પોલીસ કમિશનર મનોજ કુમાર વર્માને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની અને તેમની વિરુદ્ધ ફરિયાદૃ દૃાખલ કરવાની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટ બંને પક્ષોની દૃલીલો સાંભળ્યા બાદૃ સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, આ અરજી કેન્દ્રીય એજન્સીઓની તપાસ અને રાજ્યના અધિકારીઓ દ્વારા થતી કથિત દૃખલગીરી અંગે ગંભીર પ્રશ્ર્નો ઉભા કરે છે. બેન્ચે અવલોકન કર્યું કે, કોઈ પણ રાજ્યની સુરક્ષાની આડમાં ગુનેગારો બચી જવા જોઈએ નહીં અને દૃરેક એજન્સીને સ્વતંત્ર રીતે કામ કરવાની આઝાદૃી મળવી જોઈએ.
કોર્ટે વધુમાં ઉમેર્યું કે, “કોઈ પણ એજન્સીને ચૂંટણીના કાર્યમાં દૃખલ કરવાનો અધિકાર નથી, પરંતુ જ્યારે કોઈ કેન્દ્રીય એજન્સી ગંભીર ગુનાની તપાસ પૂરી પ્રામાણિકતાથી કરી રહી હોય, ત્યારે કોઈ પક્ષ કે સરકાર તેની કામગીરીમાં અવરોધ બની શકે નહીં.” કોર્ટે આ મામલે ત્રણ દિૃવસમાં જવાબ દૃાખલ કરવા નિર્દૃેશ આપ્યો છે.