ઇસરોન્ો વર્ષ ૨૦૨૬ના પ્રારંભમાં મહત્વપ્ાૂર્ણ મિશનમાં ઝટકો વાગ્યો છે મિશન અન્વેષમાં ખામી આવી અન્ો લોન્ચ બાદૃ પીએસએલવીસી-૬૨ અંતરિક્ષમાં ભટકી ગયું
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)ના ‘વર્ક હોર્સ ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ મતલબ કે પીએસવીની તાજેતરની નિષ્ફળતા િંચતાજનક છે. િંચતા એટલા માટે જરૂરી છે કે, છેલ્લા ૯ મહિનામાં ઇસરોના બ્ાૂે મિશન નિષ્ફળ ગયા છે. એ પણ એવી સંસ્થાના જેણે વિશ્ર્વમાં પોતાની ચોકસાઇ અન્ો ઓછી િંકમત માટે વિશ્ર્વમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.
આથી આ વાત કહેવી યોગ્ય હશે કે આ નિષ્ફળતાન્ો જોવામાં આવે તો ઇસરોની ૩૨ વર્ષની ગૌરવશાળી યાત્રા સાથે અન્યાય થયો છે ત્ોમ કહી શકાશે જેમાં ઇસરોની સફળતાનો શાનદૃાર રેકોર્ડ સમાયેલો છે આ મિશનની નિષ્ફળતા માત્ર એક રોકેટ પડી જવું ત્ોમ નથી પ્રથમ વાર અંતરિક્ષ એજન્સી કોઇ વિદૃેશી ગ્રાહકનું લક્ષ્યપ્ાૂર્ણ કરી શકી નથી.
આ ઘટના પ્રથમ વાર બનતી હતી કે, સ્થાનિક સ્ટાર્ટએપ કંપનીઓ દ્વારા નિર્મિત પ્ો લોડ લઇ જનારૂ કોઇ ધંધાકીય ઉપગ્રહ મિશન નિષ્ફળ ગયું છે આ ઉપગ્રહ વ્યવહારિક ષ્ટિએ ઘણું ઉપયોગી હતું એક તરફ સરહદૃની સુરક્ષા મોટ આપણી આંખો બનવાનું હતું માટીના પ્રકાર દૃર્શાવી કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાનું કામ આ મિશન દ્વારા થવાનું હતું. આપણા દૃેશના સ્ૌનિકોની દૃેખરેખ રાખવા માટે પણ આ મિશન મહત્વનું હતું કારણ કે, દૃેશના સ્ૌનિકો દૃુર્ગમ વિસ્તારોમાં પોતાની ફરજ અદૃા કરે છે જ્યાં ત્ોમન્ો મળતી જરૂરી સુવિધાઓનો સદૃંતર અભાવ હોય છે વિદૃેશી ઉપગ્રહોની પ્રક્ષેપણ ન થવાથી ઇસરોના વૈશ્ર્વક વ્પારિક માર્કેટ પર અસર પડી શકે છે. અંતરિક્ષમાં સંશોધનની પ્રક્રિયા સતત ચાલુ રહેવી જોઇએ આથી ક્યારેક સફળતા મળે અથવા નિષ્ળતા મળે ત્ો બાબતન્ો સ્વભાવિક ગણવી જોઇએ.
આ વાતમાં કોઇ શંકાન્ો સ્થાન નથી કે દૃેશના વૈજ્ઞાનિકો અવકાશમાં સંશોધન માટે સતત મહેનત કરતા હોય છે અન્ો ત્ોઓએ સંશોધન ક્ષેત્રમાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે આથી ભારત અંતરિક્ષ ક્ષેત્રમાં પોતાની તાકાત અને વર્ચસ્વ સતત વધારો થયો છે.
કોઇપણ દૃેશ માટે અંતરિક્ષ સંશોધન ક્ષેત્રમાં મળતી સફળતા વૈશ્ર્વિક હરિફાઇમાં દૃેશન્ો આગળ લાવે છે. એટલું જ નહીં આથી રાષ્ટ્રનું ગૌરવ પણ વધે છે દૃેશના વૈજ્ઞાનિકો આ દિૃશામાં સતત પ્રયાસ કરતા હોય છે પીએસએલવી સી-૬૨ની નિષ્ફળતાની વચ્ચે ગંભીર તથ્ય આ છે કે, હવે દૃેશન્ો અમેરિકાની નૌકા પ્રણાલી પર નિર્ભરતા વધી શકે છે.
પીએસએલવીન્ો ફરીથી ઉડાન ભરવા માટે ઓછામાં ઓછે ૬ મહિનાનો સમય લાગશે આથી દૃેશના અન્ય મિશનોની ગતિ પણ અડકી જશે. કારણ કે, હવે વૈજ્ઞાનિકો આ મિશન પર વધુ ધ્યાન આપશે હાલમાં ચંદ્રયાન-૧, મંગલયાન તથા આદિૃત્ય જેવી સફળતા અપાવનારી સંસ્થાઓ પ્રત્યે દૃેશની આશા વધુ છે.
ઇતિહાસ સાક્ષી પ્ાૂરાવે છે કે, ઇસરોએ અગાઉ ઘણી વાર નિષ્ફળતા પછી બ્ોવડી તાકાતથી પરત ફર્યા છે આ પડતાર અંતરિક્ષ વૈજ્ઞાનિકો માટે નવા સુધારા કરવાનો અવસર છે. ઇસરોએ પોતાની ટેકનીકલ પ્રક્રિયાઓની ઉંડાણપ્ાૂર્વક સમીક્ષા કરવી પડશે આથી ‘વર્ક હોર્સ ‘ભરોસામંદૃ પ્ાૂરવાર થશે આથી આશા રાખી શકાય કે, ઇસરો અંતરિક્ષમાં ભારતનો નિરંગો ફરીથી શાનથી લહેરાવશે.
દૃરમ્યાન ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો)ના વર્ષ ૨૦૨૬ના પ્રથમ અન્ો અત્યંત મહત્વપ્ાૂર્ણ મિશનન્ો ઝટકો લાગ્યો હતો પીએસએલવી-સી ૬૨ રોકેટનું લોન્ચિંગ સફળતાપ્ાૂર્વક થયું હોવા છતાં ત્ો ત્ોના મુખ્ય સ્ોેટેલાઇટ ‘અન્વેષાન્ો નિર્ધારિત ઓર્બિટમાં સ્થાપિત કરવામાં નિષ્ફણ રહૃાું હતું. ત્રીજા તબક્કામાં આવેલી ખામીના કારણે રોકેટે ત્ોની દિૃશા બદૃલી હતી જેના કારણે મિશન નિષ્ફળ ગયું હતું અન્ો તમામ ૧૬ ઉપગ્રહો અંતરિક્ષમાં ખોવાઇ ગયા હતા. આ મિશન ૧૨ જાન્યુઆરીએ શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પ્ોસ સ્ોન્ટરના ફર્સ્ટ લોન્ચ પ્ોડ પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ડીઆરડીઓ દ્વારા વિકસિત અત્યાધુનિક અર્થ ઓબ્ઝર્વેશન સ્ોટેલાઇટ ‘અન્વેષાન્ો ઓર્બિટમાં સ્થાપિત કરવનો હતો. લોર્િંન્ચગના શરૂઆતના તબક્કાઓ સફળ રહૃાા હતા જો કે, ત્રીજા સ્ટેજના અંતમાં એક ખામી સર્જાઇ હતી આથી લોન્ચનો ડેટા આવવામાં વિલંબ થયો હતો અને મિશન કંટ્રોલ સ્ોન્ટરમાં સન્નાટો છવાયો હતો. ત્રીજા સ્ટેજ પછી ચોથો સ્ટેજ શરૂ થયો હતો પરંતુ ત્ો પછી અપડેટ મળી નહીં અન્ો સ્ોટેલાઇટ રોકેટથી અલગ થઇ શક્યું ન હતું.
મિશન નિષ્ફળ ગયા બાદૃ ઇસરોના ચિફે નિવેદૃન જારી કરીન્ો જણાવ્યું હતું કે, ત્રીજા સ્ટેજમાં સામાન્ય સમસ્યા આવી હતી. અન્ો દિૃશામાં પરિવર્તન થયું હતું.