કેન્દ્રીય ગ્ાૃહ અન્ો સહકાર મંત્રી અમિત શાહે આજે અમદૃાવાદૃ ખાત્ો ‘સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્ર્સ્ટ દ્વારા પ્રકાશિત અને પ્રખર ગૌતમ પટેલ દ્વારા સંપાદિૃત ‘આદિૃ શંકરક સમગ્ર (૧૫ ગ્રંથોની શ્રેણી)નું વિમોચન કર્યું હતું. આ પ્રસંગ્ો ત્ોમણએ ભારતીય સંસ્કૃતિમાં આદિૃ શંકરાચાર્ટના પ્રદૃાન અને સસ્તું સાહિત્ય સંસ્થાના પુનરુત્થાન અંગ્ો મહત્ત્વપ્ાૂર્ણ વિગતો આપતા કેન્દ્રીય ગ્ાૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આદિૃ શંકરાચાર્યનું જ્ઞાન હવે ગુજરાતી યુવાઓ માટે આંગળીના ટેરવે મળતું થયું છે. સસ્તુ સાહિત્ય દ્વારા ‘આદિૃ શંકર સમગ્ર ગ્રંથાવલીનું વિમોચન કરાયું છે, જે ગુજરાતી સાહિત્ય માટે મોટી ઘટના છે.
ગંગા, યમુના કે નર્મદૃાની જે પ્ાૂજા પધ્ધતિ અને શ્ર્લોકો બોલીએ છીએ, ત્ોના રચયિતા આદિૃશંકરાચાર્ય છે
ત્ોમણે જણાવ્યું હતું કે, ૧૧૭ વર્ષ જૂની સ્વામી અખંડાનંદૃની સંસ્થા ‘સસ્તુ સાહિત્ય ફરી બ્ોઠી થઇ છે. આગામી ૫૦ વરષ સુધી ઉત્કૃષ્ટ સાહિત્ય પીરસતી રહેશે. આ માટે ગૌતમભાઇ પટેલે આદિૃ શંકરના જ્ઞાનસાગરન્ો ગુજરાતીમાં ઉતારીન્ો ગુજરાતના વાંચકો પર મોટું ઋણ ચડાવ્યું છે. આદિૃ શંકરાચાર્ય સનાતન ધર્મના પુનરૂદ્ધારક છે, ત્ોમ જણાવી શાહે કહૃાું હતું કે, આદિૃ શંકરાચારર્યનું ૩૨ વર્ષનું ટૂંકું આયુષ્ય શબ્દૃોમાં વર્ણવવું અશકય છે. ત્ોમણે ભારતની ચાર દિૃશાઓમાં ચાર મઠોની સ્થાપના કરીન્ો માત્ર ધાર્મિક કેન્દ્રો જ નહીં, પરંતુ વેદૃ-ઉપનિષદૃોના સંરક્ષણ માટેના વિશ્ર્વવિદ્યાલયો ઊભાં કર્યા. ગ્ાૃમંત્રીએ ઉમેર્યું હતું કે, ‘આજે આપણે ગંગા, યમુના કે નર્મદૃાની જે પ્ાૂજા પધ્ધતિ અને શ્ર્લોલો બોલીએ છીએ, ત્ોના રચયિતા આદિૃ શંકરાચાર્ય છે.
શાહે ભાવુકતા સાથે જણાવ્યું કે, ‘મારા દૃાદૃા કહેતા કે અખંડાનંદૃનું સાહિત્ય વાંચજો, ત્ોનાથી ઘરમાં શુભ આવશે.
રાષ્ટ્રીય સ્વયંસ્ોવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી સદૃસ્ય સુરેશ સોનીએ આ પ્રસંગન્ો ઐતિહાસિક ગણાવતા જણાવ્યું હતું કે, આદિૃ શંકરાચાર્યનું સમગ્ર વાંગ્મય સંસ્કૃતમાં તો ઉપલબ્ધ હતું, પરંતુ ભારતીય ભાષાઓના ઇતિહાસમાં આ પ્રથમ છે, જ્યારે લોકસભામાં અને ખાસ કરીન્ો ગુજરાતીમાં આટલી વિશાળ ગ્રંથાવલીનું ભાષાંતર થઇન્ો જનતા સમક્ષ આવ્યું છે.