ભારતની એક અગ્રણી ટાયર ઉત્પાદક કંપનીCEAT એCleanMax એન્વાયરો એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (CleanMax)) સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી અંતર્ગત ગુજરાતમાં ઈઊઅઝની હાલોલ સુવિધા તથા તમિલનાડુમાં કાંચીપુરમ સુવિધાને ગ્રુપ કેપ્ટીવ મોડલ અંતર્ગત 59 ખઠ હાઈબ્રિડ વિન્ડ-સોલર પ્રોજેક્ટથી રિન્યુએબલ પાવર પ્રાપ્ત થશે.
બ્રુકફિલ્ડ સમર્થિત કંપની CleanMax વર્તમાન સમયમાં ભારતમાં કોમર્શિયલ તથા ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર માટે સૌથી મોટી રિન્યુએબલ એનર્જી પ્રોવાઇડર છે. આ પ્રોજેક્ટ્સ અંતર્ગત હાઈબ્રિડ સ્ટ્રક્ચરથી હવા અને સોલરના કોમ્પ્લિમેન્ટરી જનરેશન પ્રોફાઇલને લાભ મળશે, જેથી સતત એનર્જી આઉટપુટ અને વધારે પ્લાન્ટ લોડ ફેક્ટર (ઙકઋ) પ્રાપ્ત થશે. આ સાથે ગ્રિડ સ્ટેબિલિટી પણ વધશે, જે એનર્જીના વધારે વપરાશવાળા મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સ માટે ખૂબ જરૂરી છે.
એકંદરે આ પ્રોજેક્ટ્સથી વાર્ષિક આશરે 13.58 કરોડ યુનિટ ક્લીન વીજળી બનવાની આશા છે. આ વીજળી ઉત્પાદનથી દર વર્ષે આશરે 1,00,000 ટન ઈઘરૂઉત્સર્જન ઓછું થવાનો અંદાજ છે, જે દર વર્ષે આશરે 45 લાખ ઝાડ લગાવવાની સમકક્ષ છે. આ પ્રોજેક્ટથી ઈઊઅઝ માં ક્લીન વીજળીનો ઉપયોગ વધીને આશરે 60 ટકા થઈ જશે.