મ્સ્ઝ્રમાં પ્રથમવાર કોર્પોરેશનમાં ભાજપના મેયર બનશે: ઠાકરે બંધુની ‘ગ્ોમ ઓવર
મહારાષ્ટ્ર વિધાનસભાની મિની ચૂંટણી સમાન મુંબઇ સહિત મહાનગર પાલિકાઓની યોજાયેલી ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ભગવો લહેરાયો હતો. ભાજપના ન્ોત્ાૃત્વ હેઠળની મહાયુતિએ ૨૫ નગરનિગમોમાં ભવ્ય જીત મેળવતા મુંબઇમાં પ્રદૃેશ ભાજપના વડામથકે જીતની ઉજવણી દૃરમિયાન મુખ્યમંત્રી દૃેવેન્દ્ર ફડનવીસ અન્ો મહારાષ્ટ્ર પ્રદૃેશ ભાજપ પ્રમુખ રવિન્દ્ર ચવાણનું વિશાળ કદૃનો ફુલહાર પહેરાવી કાર્યકરો અભિવાદૃન કરી રહૃાા છે.
શિવસ્ોના (િંશદૃે) કોંગ્રેસ અન્ો શિવસ્ોના (ઠાકરે)ન્ો મર્યાદિૃત સફળતા:ભાજપના ન્ોત્ાૃત્વ હેઠળની મહાયુતિનો ૨૫ નગર નિગમ પર કબજો: રાજ્યમાંં ભાજપની લહેર જોવા મળી
મહારાષ્ટ્રના રાજકારણમાં નગર નિગમ ચૂંટણીએ મોટો રાજકીય બદૃલાવ નોંધાવી દૃીધો છે. રાજ્યની ૨૯ નગર નિગમોની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચુક્યા છે અને આ પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ લીડ બનાવતા વિપક્ષને મોટો ઝટકો આપ્યો છે. આંકડા અનુસાર, ભાજપે મુંબઈ સહિત ૨૧ નગર નિગમ પર કબજો કરી લીધો છે. જ્યારે શિવસેના (િંશદૃે જૂથ), કોંગ્રેસ અને શિવસેના (ઠાકરે જૂથ)ને મર્યાદિૃત સફળતા મળી શકે છે.
સૌથી મોટો ઝટકો શિવસેના (ઠાકરે જૂથ)ને લાગ્યો છે, જેને મુંબઈમાં ૨૫ વર્ષો બાદૃ સત્તા ખોવાનો વારો આવ્યો છે. એક સમયે મહાનગરોની રાજનીતિમાં મજબૂત પકડ ધરાવતી કોંગ્રેસ પણ આ ચૂંટણીમાં ખાસ કંઈ પ્રભાવ છોડી શકી નથી.
મતગણતરીના પરિણામો બતાવે છે કે રાજ્યમાં ભાજપની સ્પષ્ટ લહેર જોવા મળી રહી છે. ભાજપે ન ફક્ત મુંબઈમાં સત્તા મેળવી છે, પણ પુણે, નાગપુર, નાસિક જેવા મોટા શહેરો અને રાજકીય રીતે મહત્ત્વના શહેરો પર પોતાનું વર્ચસ્વ બનાવી રાખ્યું છે.
આ સીટો પર ભાજપની જીત
મુંબઈ, નવી મુંબઈ, મીરા-ભયંદૃર, ઉલ્હાસનગર, પનવેલ, પુણે, િંપપરી-િંચચવડ, ઈચલકરંજી, સાંગલી-મિરાજ-કુપવાડ, કોલ્હાપુર, સોલાપુર, નાગપુર, અકોલા, અમરાવતી, નાસિક, ધુલે, જલગાંવ, અહિલ્યાનગર, જાલના, નાંદૃેડ-વાધાલા, છત્રપતિ સંભાજીનગર
શિવસેના (િંશદૃે જૂથ): થાણે-કલ્યાણમાં ગઢ જાળવી રાખ્યો
મુખ્યમંત્રી એકનાથ િંશદૃેના નેતૃત્વવાળી શિવસેનાએ બે સીટો પર દૃબદૃબો જાળવી રાખ્યો છે.
થાણે, કલ્યાણ ડોમ્બિવલી
કોંગ્રેસને આ વખતે ૩ નગર નિગમોમાં સફળતા મળી છે
લાતૂર-એકલા દૃમ પર સત્તા મેળવી
ભિવંડી-નિઝામપુર-એકલા દૃમ પર સત્તા
ચંદ્રપુર-શિવસેના (યુબીટી) સાથે ગઠબંધનમાં સરકાર
ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળા જૂથને ખાલી પરભણી નગર નિગમમાં સફળતા મળી છે. જ્યાં કોંગ્રેસના સમર્થનથી સત્તા બની છે. કૂલ મળીને ઠાકરે જૂથનો શહેરી પ્રભાવ આ ચૂંટણીમાં નબળો પડ્યો છે.
વસઈ-વિરાર નગર નિગમમાં બહુજન વિકાસ અઘાડીએ ફરી એક વાર પોતાની મજબૂત પકડ બનાવી છે. લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં હાર બાદૃ આ જીત મ્ફછ માટે રાજકીય રીતે મહત્ત્વની માનવામાં આવી રહી છે. માલેગાંવ નગર નિગમમાં કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળતો નથી દૃેખાતો. આવા સમયે અપક્ષ ઉમેદૃવાર િંકગમેકરની ભૂમિકામાં આવી ગયા છે. હવે માલેગાંવના મેયર કોણ હશે, એ સંપૂર્ણપણે એ વાત પર નિર્ભર છે કે અપક્ષ કઈ પાર્ટીને ટેકો આપે છે.
રાજની MNS ૨૨ શહેરોમાં ૦ મુંબઈમાં રાજ ઠાકરેની MNS િંસગલ ડિજિટલમાં જ સમેટાઇ
મરાઠી માનુષના મુદ્દે સાથે લડેલા ઉધ્ધવ-રાજના ગઠબંધનને મતદૃારોએ નકાર્યું
મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો અને વલણોએ રાજ્યના રાજકારણમાં મોટો ઉલટફેર સર્જ્યો છે. મુંબઈ (મ્સ્ઝ્ર) સહિત રાજ્યની ૨૯ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ખાસ કરીન્ો મ્સ્ઝ્રમાં ઈતિહાસમાં જે ઉદ્ધવ ઠાકરે માટે મોટો ઝટકો માનવામાં આવે છે. આ ચૂંટણીમાં સૌથી ચોંકાવનારી બાબત ઠાકરે બ્રધર્સ (ઉદ્ધવ અને રાજ ઠાકરે)ના ગઠબંધનનું નબળું પ્રદૃર્શન છે. મરાઠી માણસના મુદ્દે સાથે લડેલા ઉદ્ધવ ઠાકરેની શિવસેના(ેંમ્) અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(સ્દ્ગજી)ના ગઠબંધનને મતદૃારોએ નકારી દૃીધું છે. મુંબઈમાં રાજ ઠાકરેની પાર્ટી માત્ર ૮ બેઠકો પર સીમિત રહી છે, જ્યારે પુણે જેવા મોટા શહેરમાં તેમનું ખાતું પણ ખૂલ્યું નથી. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(સ્દ્ગજી) માટે આ ચૂંટણી પરિણામો અસ્તિત્વની લડાઈ સમાન સાબિત થયા છે, ત્યાં માત્ર ૨ બેઠકો પર સીમિત રહી છે. સૌથી વધુ આંચકાજનક બાબત એ છે કે પુણે, નાગપુર, સંભાજીનગર, કોલ્હાપુર, સોલાપુર અને અમરાવતી જેવા મુખ્ય કેન્દ્રો સહિત કુલ ૨૨ શહેરોમાં મનસેને એક પણ બેઠક મળી નથી અને ત્યાં પાર્ટી ઝીરો પર આઉટ થઈ ગઈ છે. આ સિવાય થાણે, નવી મુંબઈ અને ઉલ્હાસનગર જેવા શહેરોમાં પણ પાર્ટી માત્ર ૧-૧ બેઠક સાથે માંડ િંસગલ ડિજિટ સુધી પહોંચી શકી છે,
ચૂંટણી પંચનો મોટો નિર્ણય , હવે મતદૃાન સમયે માર્કર પેનનો ઉપયોગ નહીં થાય
મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે એક મોટો નિર્ણય લેતા હવે પછીની ચૂંટણીઓમાં શાહી માટે માર્કર પેનનો ઉપયોગ બંધ કરવાનો આદૃેશ આપ્યો છે. આગામી જિલ્લા પરિષદૃની ચૂંટણીઓથી આ નવો નિયમ લાગુ થશે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ મ્સ્ઝ્ર(મુંબઈ મહાનગરપાલિકા) ચૂંટણી દૃરમિયાન આંગળી પરની શાહી સરળતાથી ભૂંસાઈ જવાને કારણે સર્જાયેલો વિવાદૃ છે.