Jai Hind

સજાની જોગવાઇ થતા ઝેરી દૃવાઓ પર નિયંત્રણ આવશે

દૃેશમાં કડક કાયદૃાઓ હોવા છતાં કફ સિરપમાં ઝેરીલા રસાયણના ઉપયોગથી બાળકો મોતન્ો ભેટી રહૃાા છે જે બાબત ખરેખર િંચતાજનક છે

દૃેશમાં કડક કાયદૃા હાવો છતાં કફ સિરપમાં ઝેરીલા રસાયણના ઉપયોગથી બાળકોના મૃત્યુ થઇ રહૃાા છે ત્ો બાબત્ો દૃેશનાં નાગરિકોન્ો િંચતા થઇ રહી છે ત્ો બાબત સ્વભાવિક છે. મધ્ય પ્રદૃેશ, રાજસ્થાન તથા યુપીમાં તાજેતરમાં આવા ઘણા મામલાઓ ઉજાગર થયા છે જેમાં કફ સીરપથી સંખ્યાબંધ બાળકોના મૃત્યુ થયા હતા.
આ મુદ્દે સૌથી િંચતાજનક બાબત આ છે કે, ત્રણ મહિના પહેલા િંછદૃવાડા તથા બ્ૌતુલમાં કફ સિરપના સ્ોવનથી ૨૪થી વધુ બાળકોના મોત થયા હતા આ બનાવટની સીરપ મધ્યપ્રદૃેશમાં સતત વેચાતી હતી આ સીરપમાં ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ એથલીન ગ્લાયકોલ ભેળવવામાં આવ્યુું હતું જે કોલ્ડ્રીફ કફ સિરપમાંથી પ્રાપ્ત થયું હતું.
બ્ોદૃરકારીનો અંદૃાજ આ મુજબ આંકી શકાય છે કે, કારના એન્જિનન્ો ઠંડુ રાખવા માટે કુલેંટમાં ઉપયોગમાં લેવાતું કેમિકલ વાળુ સિરપ સમગ્ર પ્રદૃેશમાં મળતુ હતું ત્ોલગંણા સરકારે ત્યાં પ્રતિબંધ મૂકવાની નોટિસ રાજ્યોમાં મોકલી હતી ત્યારબાદૃ મધ્યપ્રદૃેશમાં આ કફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂકાયો હતો.
મહત્વની બાબત આ છે કે, બાળકોના મોત પછી આવી દૃવાઓ પર ત્વરિત નિયંત્રણ મૂકવામાં આવતું કેમ નથી? શું જવાબદૃાર વ્યક્તિઓ માટે બાળકોના જીવની કોઇ િંકમત નથી? છેલ્લા વર્ષમાં લગભગ ૧૨થી વધુ કફ સિરપમાં ઝેરીલા રસાયણો મળ્યા હતા જેમાં ખાસ કરીન્ો આ કફ સીરપના સ્ોવનથી બાળકો તથા વૃધ્ધોનું મોત થયું હતું.
આ મુદ્દે મધ્યપ્રદૃેશમાં સૌથી વધુ બાળકોનું મૃત્યુ થયું હતું જ્યાં એક દૃવાથી ૧૨થી વધુ બાળકોના મોત થયા હતા રાજસ્થાન તથા યુ.પી.માં આ પ્રકારની ઘટના બની હતી પરંતુ તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી ન હતી. દૃરમ્યાન આ મામલે આરોગ્ય તંત્ર દ્વારા ફાર્મા કંપનીઓના માલિકોની ધરપકડ કરવામાં આવી હતી અમુક કંપનીઓના સંચાલકોન્ો દૃંડ ફટકાર્યો હતો પરંતુ સિસ્ટમમાં કોઇ ફેરફાર થયો નહીં.
પ્રશ્ર્ન આ છે કે, આવા મામલાઓમાં સંપ્ાૂર્ણ તપાસ કર્યા પછી કંપનીઓ પર શા માટે કાયદૃાકીય કાર્યવાહી કરવામાં આવતી નથી. કેટલાક દિૃવસોના નિયંત્રણ પછી આવી કંપનીઓ દૃવાઓનું ઉત્પાદૃન ફરીથી શરૂ કરે છે રાજ્યમાં જવાબદૃાર તંત્ર દ્વારા આ મામલામાં કંપનીઓ પર કેમ કડક નિયંત્રણો લાદૃતું નથી?
સરકાર તરફથી પણ સચોટ કાર્યવાહીનો સદૃંતર અભાવ જોવા મળે છે તાજેતરમાં સુપ્રિમ કોર્ટે એક જનહિત ફરિયાદૃ દૃાખલ કરવામાં આવી હતી જેમાં કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવે ત્ોવી માગ કરી હતી એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવે ત્ોવી માગ કરી હતી પરંતુ અદૃાલત્ો આ અરજી રદૃ કરી હતી જ્યારે અમુક મામલામાં સુનાવણીનો આદૃેશ કર્યો હતો.
નકલી અથવા ગુણવતાવાળી દૃવાઓનું જો વેચાણ કરવામાં આવે તો એક સ્વરૂપ્ો આ હત્યા કર્યા મુજબનો ગુનો બન્ો છે મોતનો કારોબાર ચલાવનારાઓ પર હત્યાનો આરોપ મૂકી કેમ કેસ લડવામાં આવતો નથી? આથી કહેવાય છે કે, ભ્રષ્ટ્રાચારની જાળ એટલી ફેલાઇ ચૂકી છે કે, સરકારી હોસ્પિટલમો સુધી નકલી દૃવાઓ પહોંચી રહી છે.
દૃુકાનોથી લઇ હોસ્પિટલો સુધી કમિશનની લાલચમાં દૃર્દૃીના જીવની પરવા કર્યા વગર દૃવાઓ આપવામાં આવી રહી છે દૃુનિયાના અન્ય દૃેશોમાં નકલી દૃવાઓન્ો લઇ કડક સજાની જોગવાઇ છે. અમાન્ય તથા ભેળસ્ોળવાળી દૃવાઓ પર કડક અંકુશ મૂકવા તપાસ કરે ત્ોવું તંત્ર બનાવવું જોઇએ નિવમીત તપાસ કરવાથી જે દૃોષિત હશે ત્ોની સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે ત્ોવો સંદૃેશો જવો જરૂરી છે.
નકલી દૃવાઓ એ સ્વાસ્થ્ય માટે ગંભીર વિષય છે નકલી દૃવાઓ ઓળખવાની રીતોમાં દૃવા ખરીદૃતી વેળા પ્ોકેિંજગ તપાસવું જરૂરી છે. સ્પ્ોિંલગમાં ભૂલ, ઝાંખો રંગ અથવા પ્ોિંકગમાં ફેરફેર હોય. તો સાવધ રહેવું જરૂરી છે. નકલી દૃવા અને અસલી દૃવાની િંકમતમાં મોટો ફેરફેર હોય છે જો કોઇ દૃવા બજાર ભાવ કરતા ખૂબ જ સસ્તી મળે તો આ દૃવા નકલી હોવાની શક્યતા વધુ છે. દૃવા ખરીદૃતી વેળા બ્ોચ નંબર અન્ો દૃવાની એકસાપયરી ડેટની તપાસ કરવી જરૂરી છે પ્ોકેટ પર છાપ્ોલી તારીખ તથા અક્ષરો વ્યવસ્થિત છે કે નહીં ત્ોની તપાસ કરવી જોઇએ ઉપરાંત દૃવાનો આકાર અને સ્વાદૃ પણ તપાસવો જોઇએ જો દૃવાનો સ્વાદૃ અને સુંગધ કે ગોળીનો આકાર અલગ લાગ્ો તો આ દૃવાનો ઉપયોગ કરવાનુ ટાળવું જોઇએ. નકલી દૃવાઓમાં રોગ મટે ત્ોવા કોઇ તત્વો તથા હાનીકારક કેમિકલ્સ હોવાથી લીવર અન્ો કીડનીન્ો નુકસાન થઇ શકે છે. ખરીદૃનારાઓએ હંમેશા રજિસ્ટર્ડ અને જાણીતી ફાર્મસીની દૃુકાન પરથી દૃવાઓ ખરીદૃવાનો આગ્રહ રાખવો જોઇએ. તથા દૃવાની ખરીદૃી કરતી વેળા જીએસટી વાળું બિલ લેવું જોઇએ.