સિંગુરની જનસભામાં વડાપ્રધાનનો હુંકાર
પશ્ર્ચિમ બંગાળમાં માર્ચ-એપ્રિલ ૨૦૨૬માં વિધાનસભા ચૂંટણીઓ છે, ત્યારે વડાપ્રધાન મોદૃીએ જાણે આ જનસભા કરીને ચૂંટણીનું રણિંશગુ ફૂંક્યું છે. અહીંના હુગલી જિલ્લાના િંસગુરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ મમતા બેનર્જી સરકાર વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે બિહારના ઉદૃાહરણ સાથે બંગાળની સ્થિતિની સરખામણી કરતા કહૃાું કે, ‘જે રીતે ભાજપ-દ્ગડ્ઢછ એ બિહારમાં જંગલરાજને ફરીથી આવતા રોક્યું છે, તેવી જ રીતે હવે બંગાળની જનતા પણ ૧૫ વર્ષના મહા-જંગલરાજને વિદૃાય આપવા તૈયાર છે.આ દૃરમિયાન વડાપ્રધાન મોદૃીએ રૂ. ૮૩૦ કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરતા જણાવ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં બંગાળમાં જેટલું કામ થયું છે, તેટલું કદૃાચ છેલ્લા ૧૦૦ વર્ષમાં નથી થયું. દૃેશની પ્રથમ વંદૃે ભારત સ્લીપર ટ્રેન અને અડધો ડઝનથી વધુ અમૃત ભારત ટ્રેનો બંગાળને મળી છે. નવી ટ્રેનોમાંની એક ટ્રેન કાશી (વારાણસી) અને બંગાળ વચ્ચેના સાંસ્કૃતિક અને વેપારિક સંબંધોને વધુ મજબૂત કરશે. દિૃલ્હી અને તમિલનાડુ માટે પણ નવી અમૃત ભારત ટ્રેનો શરૂ કરવામાં આવી છે.િંસગુરના ટાટા નેનો વિરુદ્ધના આંદૃોલનનું નામ લીધા વિના વડાપ્રધાન મોદૃીએ કહૃાું કે, એક સમયે િંસગુર ઔદ્યોગિક સંઘર્ષનું કેન્દ્ર હતું, ત્યાં હવે ‘વિકસિત ભારતનો પાયો નખાઈ રહૃાો છે. જેમ કે, બાલાગઢમાં બનનારી એક્સટેન્ડેડ પોર્ટ ગેટ સિસ્ટમ કોલકાતા પોર્ટ પરનો બોજ ઘટાડશે અને પરિવહન ખર્ચમાં ધરખમ ઘટાડો કરશે.