Jai Hind

જેઇઇ-૨૦૨૬ની આજથી પરીક્ષા શરૂ

એન્જિનિયિંરગ કોલેજોમાં પ્રવેશ માટેની JEE Main 2026 પરીક્ષાની ત્ૌયારીઓ પ્ાૂર્ણ થઇ ગઇ છે. ન્ોશનલ ટેર્િંસ્ટગ એન્જસી ((NTA) દ્વારા ૨૧મી જામ્યુઆરીથી શરૂ થઇ રહેલી આ પરીક્ષાના સંચાલન માટે અમદૃાવાદૃ શહેર પોલીસ કમિશનર દ્વારા ખાસ પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓ શાંતિપ્ાૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે.

ત્નઈઈ ૨૦૨૬ પરીક્ષા બ્ો તબક્કામાં યોજાશે. પરીક્ષા તા.૨૧,૨૨, ૨૩, ૨૪, ૨૮ અને ૨૯મી જાન્યુઆરી ૨૦૨૬ના રોજ યોજાશે. જેમાં પ્રથમ શિફટ: સવારે ૯-૦૦થી બપોરે ૧૨:૦૦ કલાક સુધી. અને બીજી શિફટ: બપોરે ૩-૦૦થી સાંજે ૬:૦૦ કલાક સુધી રહેશે. જ્યારે ૨૯મી જાન્યુ.ના રોજ પ્ોપર-૨ માટે સવારની શિફટનો સમય ૯-૦૦થી ૧૨-૩૦ સુધીનો રહેશે. પરીક્ષામાં ગ્ોરરીતિ અટકાવવા અન્ો પરીક્ષાર્થીઓન્ો કોઇ ખલેલ ન પહોંચે ત્ો હેતુથી શહેર પોલીસ કમિશનરે કડક આદૃેશો આપ્યા છે. જેમાં પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર સંપ્ાૂર્ણ મનાઇ છે, કેન્દ્રોની આસપાસની ૧૦૦ મીટરના વિસ્તારમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર સંપ્ાૂર્ણ મનાઇ છે. કેન્દ્રોની આસપાસની તમામ ઝેરોક્ષની દૃુકાનો પરીક્ષા દૃરમિયાન ચલાવવા પર પ્રતિબંધ રહેશે. દ્ગ્છ દ્વારા જણાવ્યાનુસાર, વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર પર નિર્ધારિત સમય કરતાં એક કલાક વહેલા પહોંચવાનું રહેશે. એડમિટ કાર્ડ સાથે માન્ય ઓળખપત્ર રાખવું અનિવાર્ય છે.