Jai Hind

હિમવર્ષાના કારણે ઘણી જગ્યાએ ઝરણા, નદૃીઓ, તળાવો થીજી ગયા

હિમાલયન રાજ્યો જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદૃેશ, ઉત્તરાખંડમાં અટકી અટકીન્ો થઇ રહેલી હિમવર્ષાના કારણે ઘણી જગ્યાએ ઝરણા, નદૃીઓ, તળાવો થીજી ગયા છે. બીજી તરફ દૃેશના મેદૃાની વિસ્તારોમાં વરસાદૃ અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની હવામાન વિભાગ્ો એલર્ટ જારી કરેલી છે, જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં હાલ હિમવર્ષાએ વિરામ લેતા આચ્છાદિૃત શિખરોની તળેટીમાં આવેલા દૃાલસરોવરમાં સહેલાણીઓ નૌકા વિહારનો આનંદૃ માણી રહૃાા છે.