અત્યારે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સૌથી મોટો મુદ્દો બીજા વિશ્ર્વ યુધ્ધ પછી થનારી વિવિધ વૈશ્ર્વિક વ્યવસ્થા સાથે જોડાયેલો છે, ટ્રમ્પ આ વ્યવસ્થાનું માળખું બદૃલવા માગ્ો છે
આ બાબત નક્કી કરી શકાતી નથી કે, ટ્રમ્પનો કાર્યકાળ સમાપ્ત થયા પછી આ બોર્ડનું અસ્તિત્વ રહેશે કે નહીં? ત્ોમાં સૌથી યોગ્ય વિકલ્પ આ રહેશે કે, ત્ોઓાનો આ બોર્ડમાં સમાવેશ કરવામાં ન આવે અન્ો સંયુકત રાષ્ટ્રન્ો સમર્થન આપ્ો અન્ો ત્ોમાં સુધારાની વાતન્ો આગળ ધપાવે.
આ સમયે આંતરરાષ્ટ્રીય સમુદૃાય સમક્ષ સૌથી મોટો પ્રશ્ર્ન બીજા વિશ્ર્વ યુદ્ધ પછી આકાર લેવા વાળી વૈશ્ર્વિક વ્યવસ્થાના અસ્તિત્વ સામે જોડાયેલો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ વ્યવસ્થામાં ધરખમ ફેરફેર કરવા માગ્ો છે આ સ્થાપિત વૈશ્ર્વિક વ્યવસ્થા બધા દૃેશોની દૃૂરઉપયોગથી દૃરેક દૃેશની અખંડિતતા તથા છેડછાડન્ો માન્યતા આપી શકાય નહીં.
આ બાબતમાં આ વાત સુનિશ્ર્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે કોઇ પણ દૃેશ મામલે કોઇ અન્ય દૃેશ સાથે ભેદૃભાવ ન રાખે ઉપરાંત કોઇપણ દૃેશ બીજા દૃેશના આંતરિક મામલામાં હસ્તક્ષેપ ન કરે.
ટ્રમ્પ્ો ભેદૃભાવપ્ાૂર્વક વધુ ટેરિફ લગાવી ઇરાનમાં તખતાપલટ સમર્થકોમે સહયોગ આપી જે સ્થાપિત કરેલા મૂલ્યો છે ત્ોન્ો તોડી પાડ્યા છે. આ આગાઉ વેેન્ોઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદૃુરોન્ો રાજધાની કારકાસથી ઝડપી લઇ ત્ોમણે દૃક્ષિણ અમેરિકી પડોશી દૃેશની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કર્યું છે આ ક્રમમાં ઘણા કારણો મુજબ ગ્રીનલેન્ડન્ો પોતાના અંકુશ હેઠળ લેવાની ટ્રમ્પની દૃાનત ડેનમાર્કની ક્ષેત્રીય અખંડતા પર આઘાત કરવા માટે હોય ત્ોમ જણાય છે.
વર્તમાન વૈશ્ર્વિક વ્યવસ્થાના સંચાલકના સ્વરૂપ્ો સંયુકત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી હતી. ટ્રમ્પ્ો તાજેતરમાં પોતાના ન્ોત્ાૃત્વમાં જે શાંતિ બોર્ડની સ્થાપનાનો મુદ્દો રજૂ કર્યો છે ત્ોન્ો સંયુકત રાષ્ટ્રના ત્ોના સંસ્કરણના સ્વરૂપમાં જોવામાં આવે છે.
છતાં ટ્રમ્પનું કહેવું છે કે, આ બન્ને સંસ્થાઓની જુગલબંધી વધુ સફળ થશે. પરંતુ સ્થાપિત સંસ્થાઓ પ્રતિ ટ્રમ્પનો દૃુરાગ્રહ કોઇથી અજાણ્યો રહૃાો નથી વિશ્ર્વ સ્વાસ્થ્પત્ય સંગઠનન્ો લઇ સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદૃ પર ટ્રમ્પ્ો આ કહીન્ો નિશાન તાકવામાં સંકોચ કર્યો નથી કે, સંસ્થાઓ પોતાની ભૂમિકાની સાથે ન્યાય કરતી નથી.
ગત વર્ષે ઓપરેશન િંસંદૃુર પછી ભારત અન્ો પાકિસ્તાન વચ્ચે થયેલી અથડામણ રોકવાનો ટ્રમ્પ યશ લઇ રહૃાા છે જ્યારે સત્ય બાબત આ છે કે, પાકિસ્તાનના કહેવાથી ભારત્ો યુધ્ધ વિરામનો અમલ કર્યો હતો.
હવે ટ્રમ્પ એવી આશા રાખી રહૃાા છે કે, ત્ોમનું બોર્ડ ઓફ પીસ દૃરેક તણાવ તથા સંઘર્ષની સ્થિતિમાં હસ્તક્ષેપ કરે આથી આ બાબત સ્પષ્ટ થાય છે કે, ટ્રમ્પ એવી ઇચ્છા રાખે છે કે, અમેરિકાનુ વર્ચસ્વ વિશ્ર્વમાં યથાપત રહે અન્ો બ્ો દૃેશો વચ્ચે સંવાદૃ, વેપાર અન્ો સહભાગિતા અમેરિકા નક્કી કરે.
આ બાબતનો અર્થ આ થાય છે કે, રશિયા, ચીન, ભારત, ફ્રાન્સ તથા જર્મની જેવા મહત્વના દૃેશોની ભૂમિકા સિમિત રહેશે આ કારણથી પીસ ઓફ બોર્ડમાં સમાવેશ થવા આમંત્રણ મોકલ્યા બાદૃ વિશ્ર્વના ટોચના દૃેશોએ આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો નથી.
સુરક્ષા પરિષદૃના સભ્યોમાં બ્રિટન તથા ફ્રાન્સ ત્ોમના ચાર્ટર હસ્તક્ષર સમારોહમાં હાજર રહૃાા ન હતા એક અન્ય વીટો શક્તિ ધરવાતો દૃેશ રશિયાએ ત્ોમાં ભાગ્ો લીધો ન હતો ઉપરાંત ઘણા યુરોપીય દૃેશોએ આ બાબતથી જરૂરી અંતર રાખ્યું હતું. યુએઇના ઘણા દૃેશો તથા પાકિસ્તાન્ો આ બાબતમાં સહમતિ દૃર્શાવી હતી.
પાકિસ્તાનનું આ વલણ વિશ્ર્વના ઘણા દૃેશો માટે આશ્ર્ચર્યની વાત નથી. પાકિસ્તાન પોતાની આર્થિક સ્થિરતા માટે અમેરિકા પર આધાર રાખે છે. ચીન પર પાકિસ્તાન નિર્ભર છે છતાં પાકિસ્તાન અમેરિકા સામે આંખ આડા કાન કરી શકશે નહીં.
ટ્રમ્પના બીજા કાર્યકાળમાં અમેરિકા સાથે પાકિસ્તાનના સંબંધોમાં નોંધપાત્ર સુધારો થયો છે જેમાં સૌથી મોટી બાબત પાકિસ્તાન દ્વારા ઓપરેશન િંસદૃૂરન્ો લઇ ટ્રમ્પ વિશ્ર્વ સમક્ષ જે વાત રજૂ કરી રહૃાા ત્ોન્ો માનવતાની છે પાકિસ્તાન્ો નોબલ પુરસ્કાર માટે ટ્રમ્પના નામન્ો સમર્થન આપ્યું છે.
પ્રથમ કાર્યકાળમાં પાકિસ્તાન સામે કડક વલણ રાખવા વાળા ટ્રમ્પ પાકિસ્તાન સામે સંબંધો સુધારી રહૃાા છે ત્યારે કેન્ોરા જેવા પડોશી તથા નજીકના સહયોગી દૃેશો અમેરિકાથી અંતર વધારી રહૃાા છે. આ બાબતનો પુરાવો તાજેતરમાં કેન્ોડાના વડાપ્રધાન માર્ક કાર્નીની વાતમાં જાણવા મળી હતી. દૃોવાસમાં કાર્નીએ જણાવ્યું હતું કે, સ્થાપિત વૈશ્ર્વિક વ્યવસ્થા હવે ત્ાૂટી ગઇ છે.
ત્ોમણે એમ પણ જણાવ્યું હતું કે, અમે જાણીએ છીએ કે, આ વ્યવસ્થામાં ઘણી ઉણપો છે. અમેરિકા તથા ચીન અન્ય દૃેશોન્ો સ્ાૂચન કર્યુ ંહતું કે, જો બધા દૃેશો સાથે મળીન્ો કામ કરશે તો અગ્રણી દૃેશોએ ત્ોમનો અવાજ સાંળળવો પડશે.