વિદ્યા પ્રતિષ્ઠાનમાં રાજકીય સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે બારામતી ખાત્ો વિમાન દૃુર્ઘટનામાં આકસ્મિક નિધન થયા બાદૃ બીજા દિૃવસ્ો ત્ોમના રાજકીય ગઢ બારામતીમાં ત્ોમના રાજકીય સન્માન સાથે કરાયેલા અંતિમ સંસ્કારમાં ખાસ હાજર રહેલા કેન્દ્રીય ગ્ાૃહમંત્રી અમિત શાહ અજિત પવારના પાર્થિવ દૃેહ પર શ્રદ્ધાસુમન અર્પણ કરી અંતિમ વિદૃાય આપી રહૃાા છે.
મહારાષ્ટ્રના બારામતીમાં બુધવારે ૨૮ જાન્યુઆરીએ સર્જાયેલી વિમાન દૃુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું અવસાન થયું છે. આ દૃુર્ઘટના લેન્ડિંગના પ્રયાસ દૃરમિયાન સર્જાઈ હતી. વિમાન દૃુર્ઘટનામાં અજિત પવાર સહિત પાઇલટ કેપ્ટન સુમિત કપૂર, કો-પાઇલટ શાંભવી પાઠક, લાઇટ એટેન્ડન્ટ િંપકી માળી અને પર્સનલ સિક્યોરિટી ઓફિસર વિદૃીપ જાધવનું મોત થયું છે. વિમાન દૃુર્ઘટનામાં અજિત પવારના નિધનથી મહારાષ્ટ્ર સરકારે ત્રણ દિૃવસના રાજકીય શોકની જાહેરાત કરી છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અંતિમ સંસ્કાર આજે બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન મેદૃાનમાં રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા છે. અજિત પવારનો પાર્થિવ દૃેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે. તેમના દૃીકરા પાર્થ પવાર અને જય પવારે તેમને મુખાગ્નિ આપી હતી. આપને જણાવી દૃઈએ કે, અજિત પવારની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા હતા. તો અજિત પવારના અંતિમ સંસ્કારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દૃેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ િંશદૃે સહિત અનેક દિૃગ્ગજ નેતાઓ હાજર રહૃાા હતા. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મંત્રી પંકજા મુંડે, રાધાકૃષ્ણ વિખે પાટીલ, દ્ગઝ્રઁ-જીઁના વરિષ્ઠ નેતા શરદૃ પવાર, દ્ગઝ્રઁના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલ, પ્રદૃેશ દ્ગઝ્રઁ અધ્યક્ષ સુનીલ તટકરે અને રાજ્યમંત્રી હસન મુશ્રીફ સહિત અનેક નેતાઓ અજિત પવારને શ્રદ્ધાંજલિ આપવા બારામતીમાં વિદ્યા પ્રતિષ્ઠાન પહોંચ્યા હતા.