મોબાઈલ અને સોશિયલ મીડિયા આજે બાળકોના જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગયા છે. નાના બાળકો પણ કલાકો સુધી ૈંહજંટ્ઠખ્તટ્ઠિદ્બ, હ્લટ્ઠષ્ઠીર્ર્હ્વા, ર્રૂે્ેહ્વી અને અન્ય સોશિયલ મીડિયા એપ્સ પર સમય વિતાવી રહૃાા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે ગોવા સરકાર એક મોટું પગલું ભરવાનું વિચારી રહી છે. ગોવા સરકાર ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા અંગે વિચારણા કરી રહી છે. આ બાબતનો ખુદૃ રાજ્યના મંત્રીએ સંકેત આપ્યો છે. તેમનું કહેવું છે કે બાળકોને મોબાઈલની લત, ખોટા કન્ટેન્ટ અને માનસિક દૃબાણથી બચાવવા આ પ્રકારનું પગલું ખુબ જ જરૂરી છે. સરકારનું માનવું છે કે નાની ઉંમરમાં સોશિયલ મીડિયાનો વધુ પડતો વપરાશ બાળકોના મગજ અને વર્તન પર નકારાત્મક અસર કરી શકે છે. આ જ કારણસર ગોવામાં આવા નિયમ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. જોકે, હજુ આ નિર્ણયનો સંપૂર્ણ અમલ થયો નથી, પરંતુ આ સમાચાર સામે આવતા જ દૃેશભરમાં ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. માતા-પિતા, શિક્ષકો અને સોશિયલ મીડિયા યુઝર્સ આ મુદ્દે પોતપોતાના મંતવ્યો આપી રહૃાા છે. ગોવા સરકારનું કહેવું છે કે, આજકાલ બાળકો ખૂબ જ નાની ઉંમરે મોબાઈલ અને સોશિયલ મીડિયાના વ્યસની બની રહૃાા છે.
રિલેટેડ ન્યૂઝ
-
તમામ શાળાઓમાં વિદ્યાર્થિનીઓને ફ્રી સેનેટરી પેડ આપવા સુપ્રીમનો આદૃેશ
તમામ રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદૃેશોને નિર્દૃેશ આપતા કોર્ટે કહૃાું કે ‘નહી તો અમે શાળાની માન્યતા રદ કરીશુ... -
એક દૃેશના હુકમથી દૃુનિયા નહિ ચાલે : યુએનના પ્રમુખ
એન્ટોનિયો ગુટેરેસે ટ્રમ્પ પર સીધુ નિશાન સાધ્યુ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ગુરુવારે અમેરિકા અને અમેરિકી... -
સુરત, રાજકોટ વિશ્ર્વના સૌથી ઝડપી વિકસતા શહેરો;ઓક્સફર્ડ ઇકોનોમિક અભ્યાસના આર્થિક સર્વેમાં
નવી દિલ્હી: ભારત એ દુનિયાનું સૌથી ઝડપથી આગળ વધતુ અર્થતંત્ર બની ગયુ છે અને વૈશ્ર્વિક પડકારો...
